ચર્ચા
1) નોન પ્રોલિફરેશન ટ્રીટી (npt - પરમાણુ અપ્રસાર સંધિ) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. NPTને 55 વર્ષ પૂર્ણ થયા.
2. NPT 5 માર્ચ, 1970ના રોજ લાગુ થઈ હતી.
3. ભારત NPTનો સભ્ય નથી.
4. ભારત નો ફર્સ્ટ યુઝ (NFU) નીતિનું પાલન કરે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)