ચર્ચા
1) તાજેતરમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના 9 વર્ષ પૂર્ણ થયા, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ જાહેર કરાયો.
2. ભારતમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે.
3. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલનું અમલીકરણ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા થાય છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)