ચર્ચા
1) ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તેની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' હતી.
2. આ અવસરના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો હતા.
3. ગણતંત્ર દિવસ 2025ની પરેડનું નેતૃત્વ લેફટેનન્ટ જનરલ ભવનીશકુમારે કર્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)