માર્ચ 2025
7) અંજી ખડ બ્રિજ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે ભારતનો પહેલો કેબલ સ્ટેઈડ રેલવે બ્રિજ છે.
2. આ બ્રિજની લંબાઈ 725.5 મીટર છે.
3. આ બ્રિજ ઉધમપુર – શ્રીનગર - બારામુલા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ છે.
8) ઉપરોકત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ: ઓઈલ સીડ્સ (NMEO)ના અમલીકરણ માટે ભારતનો પહેલો ખાદ્ય તેલ વપરાશ સર્વે હાથ ધરાયો હતો.
2. NMEO - તેલીબિયા પહેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે શરૂ કરી હતી.
16) તાજેતરમાં રામસર કન્વેન્શનના માન્યતાપ્રાપ્ત શહેરોની યાદીમાં સ્થાન મેળવનાર ભારતના પ્રથમ શહેર/શહેરો ક્યા છે ?
1. ઈન્દોર
2. ઉદયપુર
3. ભોપાલ
4. મદુરાઈ
20) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વિશ્વમાં પ્રાકૃતિક રબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ થાઈલેન્ડ છે.
2. પ્રાકૃતિક રબર ઉત્પાદનમાં ભારતનો ક્રમ ત્રીજો છે.
3. ભારતમાં પ્રાકૃતિક રબરનું સૌથી વધુ ઉત્પાદન કેરળ કરે છે.
21) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરાયા.
2. અર્જુન એવોર્ડ ભારતમાં બીજું સર્વોચ્ચ રમતગમત સન્માન છે.
22) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ જાહેર કરી છે.
2. આ રિપોર્ટમાં ગુજરાતને તટીય રાજ્યોમાં 'અચીવર્સ'નું મોખરાનું સ્થાન અપાયું છે.
28) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 2024માં ભારતની કુલ પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષમતા 15.84% વધીને 209.44 ગીગાવૉટ થઈ ગઈ છે.
2. પવન ઊર્જામાં ગુજરાત અગ્રેસર છે.
3. સૌર ઊર્જામાં રાજસ્થાન, ગુજરાત અને તમિલનાડુનું યોગદાન 71% છે.
32) નીચેનામાંથી રામસર કન્વેન્શન અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. રામસર કન્વેન્શન 1975માં લાગુ થયું હતું.
2. ભારત તેમાં 1982માં જોડાયું હતું.
3. ભારતમાં સૌથી વધુ રામસર સ્થળો તમિલનાડુમાં આવેલા છે.
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
33) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ તરીકે વી.નારાયણનની નિયુક્તિ કરવામાં આવી.
2. વી. નારાયણન એસ.સોમનાથના અનુગામી બન્યા છે.
36) તાજેતરમાં વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ (WMF)એ 2025 વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વૉચ લિસ્ટમાં નીચે પૈકી કયા સ્થળોનો સમાવેશ કર્યો?
1. ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીઓ
2. મુસી નદીની ઐતિહાસિક ઈમારતો
3. સરસ્વતી નદીનો પાતાળ પ્રવાહ
4. ચંદ્ર
45) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારત મીડિયમ એલ્ટિટ્યૂડ લોંગ એન્ડયોરન્સ રિમોટલી પાઈલટેડ એરક્રાફ્ટ સિસ્ટમ (MALE RPAS) અથવા યુરોડ્રોન કાર્યક્રમમાં નિરીક્ષક દેશ તરીકે સામેલ થયો.
2. યુરોડ્રોન પ્રોજેક્ટ 4 દેશો જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેનની સંયુક્ત પહેલ છે.
3. યુરોડ્રોન પ્રોજેક્ટ 2016માં શરૂ કરાયો હતો.
Comments (0)