જૂન 2023

1) તાજેતરમાં ‘ગોલ્ડન પીકોક પર્યાવરણ મેનેજમેન્ટ પુરસ્કાર 2023’ કોણે જીત્યો છે?

Answer Is: (A) અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં કયા રાજયમાં થયેલી પક્ષી ગણતરીમાં પક્ષીઓની 205 થી વધુ નવી પ્રજાતિ મળી આવી છે ?

Answer Is: (C) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં UNWTO (United Nations World Tourism Organisation) અને કયા દેશ વચ્ચે પર્યટનમાં સહયોગ માટે સમજૂતી થઈ છે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં BRICS CCI WE (BRICS Chamber of commerce & Industry Women Vertical) ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (C) રૂબી સિંહા

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ભારત અને કયા દેશ વચ્ચે P75 કાર્યક્રમ અંતર્ગત 3 સબમરીનના નિર્માણ માટે સમજૂતી થઈ છે ?

Answer Is: (D) ફ્રાંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) કયા રાજયમાં ભારતની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરવામાં આવશે ?

Answer Is: (C) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિરનું નિર્માણ કયા રાજયમાં શરૂ થયું છે ?

Answer Is: (D) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં રાષ્ટ્રીય તરણ પ્રતિયોગીતામાં પુરુષોની 800 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં કોને સ્વર્ણ પદક જીત્યો છે ?

Answer Is: (B) આર્યન નેહરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં “visitor conference 2023” નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (C) દ્રૌપતિ મુર્મુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં GSI દ્વારા ભારતના કયા રાજયમાં સૌથી મોટી અને જૂની Natural arch (કુદરતી કમાન) ની શોધ કરવામાં આવી છે ?

Answer Is: (B) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ‘Overcoming Obstacles and Unleashing opportunities for Social Justice’ ની થીમ સાથે 17 જુલાઇના રોજ કયો દિવસ મનાવમાં આવ્યો ?

Answer Is: (C) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) તાજેતરમાં PM મોદીએ કયા રાજયમાં વન્યજીવ અનુકૂળ રાજમાર્ગ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે ?

Answer Is: (A) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં કયો દેશ Global crisis response groupમાં શામિલ થયો છે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 12 જુલાઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં મહિલા CPL (Women’s Caribbean Premier League)’ માં સાઇન-અપ કરનાર ભારતની પ્રથમ ખેલાડી કોણ બની છે ?

Answer Is: (A) શ્રેયંજા પાટિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 03 જુલાઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં FIFA એ U-17 ફૂટબોલ વિશ્વકપની મેજબાની કયા દેશને સોંપી છે ?

Answer Is: (B) ઇંડોનેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) જુલાઇ 2023માં G20 Research and Innovation Initiative Gathering (RIIG) નું આયોજન ક્યાં થયું ?

Answer Is: (B) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં 67મુ TAAI (Travel Agents Association of India) સમ્મલેન ક્યાં શરૂ થશે ?

Answer Is: (D) કોલંબો (શ્રીલંકા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં કયા ફૂટબોલરે 200 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

Answer Is: (D) ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) વિશ્વમાં બીજું સૌથી મોટું સડક નેટવર્ક ધરાવતો દેશ કયો બન્યો છે ?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં ICC ની કઈ જગ્યાએ થયેલ બેઠકમાં પુરુષ અને મહિલા ક્રિકેટરોને સમાન વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?

Answer Is: (C) ડરબન (દક્ષિણ આફ્રિકા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કઈ જગ્યાએ બલિદાન સ્તંભનું ઉદ્ઘાટન કર્યું છે ?

Answer Is: (B) શ્રીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ‘વિતસ્તા મહોત્સવ’ ક્યાં મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં “ધ યોગ સૂત્ર ફોર ચિલ્ડ્રન” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (B) રૂપા પાઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં કયા રાજયની સરકારે ગરીબો ને મુફ્ત કાનૂની સહાયતા પ્રદાન કરવા માટે LADCS (Legal Aid Defense Counsel Scheme) લાગુ કર્યું છે ?

Answer Is: (C) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટના નવા મુખ્ય ન્યાયધીશ કોણ બન્યું છે ?

Answer Is: (B) સુનિતા અગ્રવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં ‘એશિયા ઓલમ્પિક પરિષદ’ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

Answer Is: (D) શેખ તલાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં ચર્ચામાં રહેલ પુસ્તક ‘Maya, Modi, Azad: Dalit Politics in the Time of Hindutva’ ના લેખક કોણ છે ?

Answer Is: (B) સુધા પાઇ અને સજ્જન કુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં સ્ટાર્ટઅપ20 શિખર સમ્મેલન ક્યાં શરૂ થયું છે ?

Answer Is: (C) ગુરુગ્રામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં NASA ના આર્ટેમિસ પ્રોગ્રામમાં કયો દેશ શામિલ થયો છે ?

Answer Is: (D) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) ગ્લોબલ ફાયર પાવરના આંકડા મુજબ વિશ્વની સૌથી શક્તિશાળી સેના કયા દેશ પાસે છે ?

Answer Is: (A) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) ભારતમાં ઇન્ટરનેટની શક્તિ (Power of Internet) નો જશ્ન મનાવવા માટે કયો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે ?

Answer Is: (A) ભારત ઇન્ટરનેટ ઉત્સવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં Google ભારત નીતિ પ્રમુખના રૂપમાં કોની પસંદગી કરી છે ?

Answer Is: (D) શ્રીનિવાસ રેડ્ડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં FPSB (Financial Planning Standards Board) ઈન્ડિયાના નવા CEO કોણ બન્યું છે ?

Answer Is: (C) ક્રુષ્ણ મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં કયો દેશ પ્રથમ વખત વિશ્વકપ 2023 માટે ક્વોલિફાય કરવામાં અસફળ રહ્યો છે ?

Answer Is: (B) વેસ્ટ ઈન્ડીઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) ભારતમાં કઈ જગ્યાએ વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ (NMHC) બનાવવામાં આવશે ?

Answer Is: (C) લોથલ (ગુજરાત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ “શ્રાવણી મેળા” નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (C) દેવધર

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં અનુરાગ વર્મા કયા રાજયના મુખ્ય સચિવ બન્યા ?

Answer Is: (D) પંજાબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) તાજેતરમાં ભારતની સૌથી મૂલ્યવાન પ્રાઈવેટ કંપની કઈ બની છે ?

Answer Is: (D) રીલાયન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up