જૂન 2023

51) તાજેતરમાં UAE-ભારત શિખર સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) અબુધાબી

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) તાજેતરમાં માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના MD કોણ બન્યું છે ?

Answer Is: (D) ઇરિના ઘોષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) તાજેતરમાં કોલ ઈન્ડિયાના ચેરમેન તરીકે પદભાર કોણે સંભાળ્યો છે ?

Answer Is: (A) PM પ્રસાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં IMA (Indian medical association) પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ?

Answer Is: (D) કે વેણુગોપાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) તાજેતરમાં India’s Finance Minister નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

Answer Is: (A) એ કે ભટ્ટાચાર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં ASEAN સંગઠનના TAC (મૈત્રી અને સહયોગ સંધિ) પર હસ્તાક્ષર કરનાર 51મો દેશ કયો બન્યો છે ?

Answer Is: (A) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) તાજેતરમાં સરકારી સેવાઓ માટે ‘મોબાઈલ દોસ્ત’ નામની એપ્લીકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે ?

Answer Is: (A) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેનામાંથી કોને UK ઈન્ડિયા એવોર્ડમાં ગ્લોબલ ઇન્ડિયન આઈકોન નામાંકિત કરવામાં આવ્યા ?

Answer Is: (D) મેરી કોમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘પ્રોફેસર કોઠાપલ્લી જયશંકર પુરસ્કાર 2023’ કોને આપવામાં આવ્યો છે ?

Answer Is: (A) આચાર્ય એન ગોપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) વિશ્વ MSME દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (A) 27 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા આપતો પ્રથમ બાલ્ટિક દેશ કયો બન્યો છે ?

Answer Is: (C) એસ્ટોનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં 46 વર્ષ પછી HDFC ના ચેરમેન પદથી કોને રાજીનામુ આપ્યું છે ?

Answer Is: (A) દિપક પારેખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) તાજેતરમાં ભારતીય સેનાએ Agneyastra-1 અભ્યાસનું આયોજન ક્યાં કર્યું છે ?

Answer Is: (D) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં ભારતે સ્ટાર્ટઅપ 20ની મશાલ કયા દેશને સોપી છે ?

Answer Is: (D) બ્રાજિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) તાજેતરમાં કયા દેશે તેના રસાયણિક હથિયારોને નષ્ટ કરી દીધા છે ?

Answer Is: (A) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં ભારત પે ના નવા CTO (Chief Technology Officer) કોણ બન્યું છે ?

Answer Is: (A) પંકજ ગોયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) તાજેતરમાં ફરીથી ભારતના સોલિસિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) તુષાર મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનનિકના નામ પરથી એક લઘુગ્રહનું નામ રાખી આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે ?

Answer Is: (B) અશ્વિની શેખર

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) તાજેતરમાં કયા રાજયની સરકારે તેના IT વિભાગનું નામ બદલી ‘ડિજિટલ ટેકનોલોજી’ વિભાગ કર્યું છે ?

Answer Is: (D) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) તાજેતરમાં ભારતે કયા દેશને કોર્વેટ INS કિરપાન (corvette INS Kirpan) ભેટ આપ્યું છે ?

Answer Is: (A) વિયતનામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) નીચેનામાંથી કયું રાજય આર્યનમેન પ્રીમિયમ હેન્ડબોલ લીગ 2023નું ચેમ્પિયન બન્યું છે ?

Answer Is: (C) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) તાજેતરમાં WTO (World Trade Organization) માં ભારતના રાજદૂત તરીકે ફરીથી કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (A) બજેન્દ્ર નવનીત

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં UNHRC ( United Nations Human Rights Council) એ યુક્રેન તપાસ આયોગના સદસ્ય તરીકે કોની નિમણૂક કરી છે ?

Answer Is: (D) વૃંદા ગ્રોવર

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) તાજેતર ODI માં સૌથી ઝડપી 15 સદી પૂરી કરનાર ત્રીજા ખેલાડી કોણ બન્યું છે ?

Answer Is: (C) શાઈ હોપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) તાજેતરમાં ભારતની બહાર કઈ જગ્યાએ ‘IIT દિલ્હી’નું કેમ્પસ સ્થાપવામાં આવશે ?

Answer Is: (D) અબુ ધાબી

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) તાજેતરમાં વિશ્વ સંગીત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 21 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) તાજેતરમાં EPR ક્રેડિટ પ્રાપ્ત કરનાર ભારતની પ્રથમ મ્યુન્સિપલ કોર્પોરેશન કઈ બની છે ?

Answer Is: (A) ઈન્દોર મ્યુન્સિપલ કોર્પોરેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી મોટી બેન્ક કઈ બની છે ?

Answer Is: (A) JP Morgan Chase & Co.

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ Randstad Employer Brand Research 2023 માં કઈ કંપની પ્રથમ સ્થાને રહી છે ?

Answer Is: (B) ટાટા પાવર

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) તાજેતરમાં RBI ના કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (C) પી વાસુદેવન

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) તાજેતરમાં માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના અધ્યક્ષ પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે ?

Answer Is: (C) અનંત મહેશ્વરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) તાજેતરમાં SBI ના CFO (chief financial officer) કોણ બન્યું છે ?

Answer Is: (A) કામેશ્વર રાવ કોદાવંતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) તાજેતરમાં એશિયા યુનિવર્સિટી રેંકિંગ 2023માં પ્રથમ સ્થાને કઈ યુનિવર્સિટી રહી છે ?

Answer Is: (A) સિંધુઆ યુનિવર્સિટી (ચીન)

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) ચાર (4) રન-વે ધરાવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે ?

Answer Is: (B) ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) તાજેતરમાં અદાણી ગ્રૂપ દ્વારા ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય વીજળી પરિયોજના કયા રાજમા શરૂ કરી છે ?

Answer Is: (D) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) જુલાઇ 2023માં ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) કાંકરાપાર (ગુજરાત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં કયા દેશની પુરુષ ટીમે સતત બીજી વખત ‘FIH હોકી પ્રો લીગ’ ખિતાબ જીત્યો છે ?

Answer Is: (D) નેધરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) તાજેતરમાં બ્રિટનના પ્રધાનમંત્રી દ્વારા પ્રતિષ્ઠિત ‘પોઈન્ટ ઓફ લાઇટ પુરસ્કાર’ થી કોને સમ્માનિત કરવામાં આવ્યો છે ?

Answer Is: (A) રાજેન્દ્રસિંહ ઘટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ સ્વદેશી Global Navigation satellite System (DGNSS) “સાગર સંપર્ક” લોન્ચ કરી છે ?

Answer Is: (A) સર્વાનંદ સોનોવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up