જૂન - 2022
101) 1. મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એન.વી.રમણે ડિજિટલ પ્લેટફોર્મ 'FASTER' લૉન્ચ કર્યું.
2. FASTERનું પૂરુંનામ ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
Comments (0)