જૂન - 2022

1) તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ?

Answer Is: (C) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં ક્યા રાજ્યમાંથી મેગાલિથિક સ્ટોન જાર મળી આવ્યા ?

Answer Is: (A) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) ગણગોર ઉત્સવ મુખ્યત્વે ક્યા રાજ્યમાં મનાવાય છે ?

Answer Is: (A) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ભારતની પ્રથમ વેક્યુમ આધારિત સીવર સિસ્ટમ ક્યા શહેરમાં શરૂ કરાશે ?

Answer Is: (A) આગ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

Answer Is: (B) નરેન્દ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ક્યા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ?

Answer Is: (B) સ્વીડન

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે મનાવાય છે ?

Answer Is: (A) 24-30 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) હિમ પ્રહરી યોજના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

Answer Is: (B) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) Trilateral Development Corporation (TDC) ફંડ ક્યા દેશની વ્યૂહાત્મક પહેલ છે ?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘જિંગકિએંગ જેરી : લિવિંગ રુટ બ્રિજ' ક્યા રાજ્યમાં સ્થિત છે ?

Answer Is: (B) મેઘાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) 2022 ઈનવિકટસ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ?

Answer Is: (A) નેધરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) નેપચ્યૂન ક્રૂઝ મિસાઈલ ક્યા દેશ સાથે સંબંધિત છે ?

Answer Is: (C) યુક્રેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં ક્યા જિલ્લામાં નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

Answer Is: (C) બનાસકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) 2026 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યા દેશમાં કરાશે ?

Answer Is: (B) ઓસ્ટ્રેલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) ક્યા રાજ્યમાં દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ લઘુમતિ અધિકાર દિવસ મનાવાશે?

Answer Is: (A) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરાશે ?

Answer Is: (A) બર્મિંઘમ (ઈંગ્લેન્ડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ મૈ તો યહાં હું' માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ?

Answer Is: (A) પ્રો.રામદરશ મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) પૃથ્વી અવલોકન ઉપગ્રહ ગાઓફેન-3 ક્યા દેશ સાથે સંબંધિત છે ?

Answer Is: (D) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ?

Answer Is: (A) અજયકુમાર સૂદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) 1. 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.
2. પૃથ્વી દિવસ 2022ની થીમ Invest In our Planet છે.

ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

Answer Is: (C) 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024 સુધીમાં ક્યા સ્થળે કાર્યરત થઈ જશે ?

Answer Is: (A) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરવાળા રાજ્યોમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે?

Answer Is: (C) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) ‘ઊર્જા પ્રવાહ’ શું છે ?

Answer Is: (A) ભારતીય તટરક્ષક જહાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ?

Answer Is: (A) 30 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) એપ્રિલ-મે 2022માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યા કરાશે ?

Answer Is: (A) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) SIPRI ના અહેવાલ અનુસાર, સૈન્ય ખર્ચની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે?

Answer Is: (B) ત્રીજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) ‘આયર્ન બીમ’ (Iron Beam) લેઝર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ?

Answer Is: (D) ઈઝરાયેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં ક્યા રાજ્યે આંબેડકર જયંતીને સમાનતા દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ?

Answer Is: (B) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાશે ?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) જંગલી પ્રાણીઓને કાયદાકીય અધિકારો આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો ?

Answer Is: (A) ઈક્વાડોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં EY એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ 2021 કોણે જીત્યો ?

Answer Is: (A) ફાલ્ગુની નાયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) તાજેતરમાં ક્યા દેશનું યુદ્ધ જહાજ ‘મોસ્કવા’ સમુદ્રમાં ડુબી ગયું ?

Answer Is: (C) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો લોગો અને મેસ્કોટ ક્યા લૉન્ચ કરાયો ?

Answer Is: (B) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં એલ રુટ પ્રાપ્ત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) સેમિકન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે?

Answer Is: (A) અશ્વિની વૈષ્ણવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) એ ક્યા દેશને નિલંબિત કર્યો ?

Answer Is: (C) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ?

Answer Is: (D) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) એક્સોપ્લાનેટ 'K2-2016-BLG-0005Lb' ક્યા ગ્રહનો સમાન જુડવા ગ્રહ છે?

Answer Is: (A) ગુરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ?

Answer Is: (B) સંસ્કૃતિ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે અવસર (AVSAR) યોજના લૉન્ચ કરી ?

Answer Is: (C) એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up