ચર્ચા
1) માહિતી કમિશનરોની નિમણૂક માટેની 'પસંદગી સમિતિ'ના સભ્યો વિશે નીચેનાં વિધાનો તપાસો.
1. આ સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે.
2. લોકસભાના વિપક્ષના નેતા આ સમિતિના સભ્ય હોય છે.
3. વડા પ્રધાન દ્વારા નિયુક્ત કેબિનેટ મંત્રી આ સમિતિમાં સામેલ હોય છે.
ઉપરના પૈકી કયર્યા વિધાનો યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)