ચર્ચા
1) ભારતની આગામી વસતિ ગણતરી બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. વર્ષ 2027ની વસતિ ગણતરી એ ભારતની 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી હશે.
2. આ વસતિ ગણતરી માટે કેન્દ્રીય કેબિનેટે ₹ 11,718.24 કરોડના બજેટને મંજૂરી આપી છે.
૩. તે સંપૂર્ણપણે કાગળ પર આધારિત પરંપરાગત વસતિ ગણતરી હશે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)