ચર્ચા
1) કંપનીઝ એમેન્ડમેન્ટ ફુલ્સ, 2025 હેઠળ 'સ્મોલ કંપની' ની સુધારેલી વ્યાખ્યા મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
1. કંપનીની પેઇડ-અપ કેપિટલ ₹ 10 કરોડથી વધુ ન હોવી જોઈએ.
2. કંપપીનું વાર્ષિક ટર્નઓવર ₹ 100 કરોડથી વધુ ન હોવું જોઈએ.
3. આ નવી વ્યાખ્યા 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)