ચર્ચા
1) કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન ઍન્ડ સ્ટોરેજ (ccus) માટેના ભારતના પ્રથમ r&d રોડમેપ બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. આ રોડમેપ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
2. આ રોડમેપ મુખ્યત્વે સ્ટીલ, સિમેન્ટ અને પાવર જેવા 'Hard-to-abate ' સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
3. CCUS ટેક્નોલોજીમાં કાર્બનને વાતાવરણમાં મુક્ત થયા પછી હવામાંથી શોષી લેવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)