ચર્ચા
1) ભારતની પરમાણુ ઊર્જા ક્ષમતા અને લક્ષ્યાંકો અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતની વર્તમાન સ્થાપિત પરમાણુ ઊર્જા ક્ષમતા 8,780 MW છે.
2. વર્ષ 2032 સુધીમાં આ ક્ષમતા વધારીને 21,880 MW કરવાનો લક્ષ્યાંક છે.
૩. ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ વર્ષ 2047 સુધીમાં 100 GW ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય છે.
ઉપરનાંમાંથી કર્યા વિધાનો સત્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)