ચર્ચા
1) નવી રચાયેલી 'જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી' બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. આ સોસાયટીના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર રહેશે.
2. પ્રત્યેક જિલ્લાને પ્રવાસન વિકાસ માટે દર વર્ષે ₹25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
3. આ સોસાયટીમાં ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)