ચર્ચા
1) ગુજરાત હોમગાર્ડ્ઝ દળ વિશે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. તાજેતરમાં હોમગાર્ડ્ઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરવામાં આવી છે.
2. આ સંસ્થાની સ્થાપના 1947માં કરવામાં આવી હતી અને તે માનદ સેવા આપે છે.
૩. હોમગાર્ડ્ઝ દળ ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્ય કરે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)