જાન્યુઆરી 2024

251) નીચેનામાંથી "સૌની યોજના" ની શરૂઆત ક્યાં વર્ષ કરવામાં આવી હતી?

Answer Is: (B) વર્ષ - ૨૦૧૬

Explanation:

No answer description available for this question. Let us discuss.

252) નીચેનામાથી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ભારતની પ્રથમ મહિલા કોણ હતા?

Answer Is: (D) આશાપૂણા દેવી

Explanation:

No answer description available for this question. Let us discuss.

253) હાલમાં હ્યુડાઈ અને આઈ.આઈ.ટી. મદ્રાસ ક્યાં હાઈડ્રોજન ઈનોવેશન શૈલી સ્થાપિત કરશે?

Answer Is: (C) તામીલનાડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

254) નીચેનામાંથી ક્યાં અભિનેતાએ ચુંટણી આયોગનાં નેશનલ આઈકન પદ પરથી રાજીનામું આપી દીધુ છે?

Answer Is: (B) પંકજ ત્રિપાઠી

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) નીચેનામાંથી ગુજરાતમાં બહુચરજીનો મેળો ક્યારે ભરાય છે?

Answer Is: (C) ચૈત્રી પૂનમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

256) નીચેનામાંથી મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે કઈ તારીખને રાજ્ય રમતગમત દિવસ ઉજવશે?

Answer Is: (B) ૧૫ જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

257) તાજેતરમાં ૮૨માં ભારતીય સડક કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (C) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) નીચેનામાંથી "મેનીન્જાઈટિસ" નામના રોગથી શરીરનું ક્યું અંગ સૌથી વધુ પ્રભાવીત થાય છે?

Answer Is: (C) કરોડ્ડરજ્જુ, મગજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

259) કયાં રાજ્યની સરકાર દ્વારા ૨૨-જાન્યુઆરી (રામ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ) ને રાજ્યમાં 'ડ્રાય ડે" તરીકે જાહેર કર્યો છે?

Answer Is: (B) મધ્ય પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

260) હાલમાં કોને AI ન્યૂરલ નેટવર્ક 'GEMINI AI' લોન્ચ કર્યુ છે?

Answer Is: (C) ગૂગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

261) નીચેનામાંથી 'કેમેલસ ડ્રોમેડિરિયસ" ક્યાં પશુનું વૈજ્ઞાનિક નામ છે?

Answer Is: (A) ઉંટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

263) નીચેનામાંથી કવિ કલાપીને ક્યાં ઉપનામથી ઓળખવામાં આવતા હતા?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

264) નીચેનામાંથી ક્યાં ગુજરાતીને પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલ છે?

Answer Is: (A) મહાદેવભાઈ દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

265) નીચેનામાંથી ભારતનાં ક્યાં રાજ્યમાં "ગીતા મહોત્સવ" ઉજવવામાં આવ્યો હતો?

Answer Is: (C) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) નીચેનામાંથી "ગુરકીરત સિંહ માન" કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે?

Answer Is: (A) ક્રિકેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

267) નીચેનામાંથી ઠક્કરબાપાએ ક્યાં ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યુ છે?

Answer Is: (D) આદિજાતિ કલ્યાન ક્ષેત્રે

Explanation:

No answer description available for this question. Let us discuss.

268) તાજેતરમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ક્યાં રાજ્યનું નવું ટાઈગર રિઝર્વ બન્યુ છે?

Answer Is: (D) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) નીચેનામાંથી "મેગ લેનિંગ" કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે?

Answer Is: (C) ક્રિકેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) અખિલ ભારતીય વાઘ આકલન ૨૦૨૨ મુજબ ક્યાં રાજ્યમાં વાઘની વસતિમાં ઘટાડાનું વલણ જોવા મળ્યુ છે?

Answer Is: (C) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) તાજેતરમાં કોને UNESCO ની "અમૃત સાંસ્કૃતિક વિરાસત" લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે?

Answer Is: (B) ગરબા નૃત્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

272) વર્ષ ૧૯૫૯ માં 'પદ્ય વિભૂષણ એવોર્ડ' મેળવનાર પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

Answer Is: (D) ગગનવિહારી મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

273) નીચેનામાંથી કઈ જગ્યાએ "મન્નારનો અખાત" ક્યાં આવેલો છે?

Answer Is: (A) તામિલનાડું

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) નીચેનામાંથી માનવ આંખનો વ્યાસ કેટલો હોય છે?

Answer Is: (A) 2.3 - 2.5

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) નીચેનામાંથી 'સુજની' ભરતકામ અને સાડી વણાટ કળા એ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે?

Answer Is: (A) ગુજરાત અને બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

276) હાલમાં બેગ્લોર મેટ્રોનાં એમ.ડી. નાં રૂપમાં કોની નિમણુંક કરવામાં આવી હતી?

Answer Is: (C) મહેશ્વર રાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

277) ગુજરાતમાં પ્રાદેશીક કપાસ (કોટન) સંશોધન કેન્દ્ર ક્યાં આવેલુ છે?

Answer Is: (A) ભરૂચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) નીચેનામાંથી ગુજરાતમાં "ઈન્ડીયન લીગલ હિસ્ટ્રી મ્યુઝીયમ" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (B) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) હાલમાં વિજયકાન્તનું નિધન થયુ છે તેઓ કોણ હતા?

Answer Is: (B) અભિનેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

282) ભારતનાં ક્યાં રાજ્યમાં વિશ્વની સૌપ્રથમ મેલાનિસ્ટિક ટાઈગર સફારીની સ્થાપના કરવામાં આવશે?

Answer Is: (B) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

283) વૈજ્ઞાનીક એસ.એસ. સ્વામીનાથનનું નિધન થયુ તે ક્યાં ઉપનામથી જાણીતા હતા?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

287) નીચેનામાંથી ગુજરાતમાં કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલો છે?

Answer Is: (B) છોટા ઉદયપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

289) કઈ રાજ્ય સરકારે અંત્યત જોખમી એશિયન રાજા ગીધ માટે અત્યાધુનિક જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર (JCBC) ની સ્થાપના કરી છે?

Answer Is: (B) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) ભારતનું પ્રથમ અવકાશ ફ્લાઈટ મિશન "ગગનયાન મિશન" ક્યારે લોન્ચ કરવામાં આવશે?

Answer Is: (B) વર્ષ ૨૦૨૪

Explanation:

No answer description available for this question. Let us discuss.

291) નીચેનામાંથી કઈ તારીખે "મહાયાન નવવર્ષ" મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૭ જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

292) નીચેનામાંથી ક્યું સશસ્ત્ર દળ "ઓપરેશન સર્વશક્તિ" નું નેતૃત્વ કરી રહ્યુ છે?

Answer Is: (C) ભારતીય સેના

Explanation:

No answer description available for this question. Let us discuss.

294) નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ "દાંડી કુટીર" આવેલુ છે?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

295) હાલમાં ફોર્બ્સ ની સૌથી વધુ કમાણી કરવા વાળા એથલિટોની લિસ્ટ માં કોણ ટોપ પર રહ્યુ છે?

Answer Is: (A) ઈગા સ્વિટેક

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પન બજાર "ઉંઝા" ક્યાં જિલ્લામાં આવેલું છે?

Answer Is: (A) મહેસાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

297) "ભૂમિ રાશિ પોર્ટલ" ક્યાં મંત્રાલયની એક નવી પહેલ છે?

Answer Is: (A) રોડ અને ટ્રાન્સપોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) નીચેનામાંથી કોણે "નયે ભારત કા સામવેદ નામનાં પુસ્તકનું અનાવરણ કર્યુ હતુ?

Answer Is: (D) રાષ્ટ્રપતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

299) હાલમાં નીચેનામાંથી CISF નાં નવા પ્રમુખ કોણ બન્યા છે?

Answer Is: (D) નીના સિંઘ

Explanation:

No answer description available for this question. Let us discuss.

300) નીચેનામાથી કઈ જગ્યાએ COP-28 -૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યુ હતું?

Answer Is: (A) UAE

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up