જાન્યુઆરી 2024

151) નીચેનામાંથી એકકોષિય સજીવમાં કોનો સમાવેશ કરવામાં આવે છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ભારતનં એકંદર સોલાર ઈન્સટોલેશનમાં ક્યું રાજ્ય સૌથી આગળ છે?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) નીચેનામાંથી આમળામાં ક્યાં પ્રકારનું એસિડ હોય છે?

Answer Is: (A) સાઈટ્રિક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

154) નીચેનામાંથી ક્યો જિલ્લો નાગરવેલનાં પાનનાં ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે?

Answer Is: (A) જુનાગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) નીચેનામંથી ભારતનાં પ્રથમ "ઝીરો વેસ્ટ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ"નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યુ?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) મુઘલ સમ્રાટ બાબરે કયા કિલ્લાનું વર્ણન 'હિંદના કિલ્લાઓમાં મોતી' તરીકે કર્યું હતું?

Answer Is: (C) ગ્વાલિયરનો કિલ્લો

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) નીચેનામાંથી કવિ કલાપી ક્યાં છંદમાં કાવ્ય લખતા હતા?

Answer Is: (D) (A) અને (B)

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) નીચેનામાંથી કોને ' બિહારનાં ગાંધી' તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) ડો. રાજેન્દ્ર પ્રસાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) નીચેનામાંથી DNA ((ડિઓક્સિ રિબો ન્યૂક્લિઈક એસિડ) નાં શોધક કોણ છે?

Answer Is: (A) વોટ્સન & ક્રિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) નીચેનામાંથી ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં એપ્રીલ-૨૦૨૩માં ફર્નની ૫૨ જાતો સાથે ફર્નેરિયમની સ્થાપના કરવામાં આવી છે?

Answer Is: (C) એરાવિકુલમ નેશનલ પાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) "હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉત્તર્યુ છે" - આ પ્રખ્યાત પંક્તિ કોના દ્વારા લખવામાં આવી છે?

Answer Is: (A) કવિ કલાપી

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાનાં મહત્તમ શ્લોક ક્યાં છંદમાં છે?

Answer Is: (D) અનુષ્ટુપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) તાજેતરમાં એસ.એસ. સ્વામીનાથનનું નિધન થયુ તે ક્યાં ક્ષેત્ર સાથે સંકલાયેલ હતા?

Answer Is: (B) વૈજ્ઞાનિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) કોને પોંડીચેરી યુનિવર્સીટી એક્સ-ઓફિસિયો ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

Answer Is: (D) અર્જુન મુંડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) માર્સ પર્સીવરેન્સ રોવરને સંચાલીત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા ?

Answer Is: (B) ડો. અક્ષતા કૃષ્ણમૂર્તી

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) ગુજરાતનો એક માત્ર ક્યો જિલ્લો છે જે સમશીતોષ્ણ કટિબંધ ધરાવે છે?

Answer Is: (C) સાબરકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) વિશ્વનો સૌથી નાના દેડકો ક્યાં જોવા મળ્યો છે?

Answer Is: (A) પાપુઆ ન્યુ ગીની

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) ધ લિજન ઓગ ઓનર એવોર્ડ વર્ષ ૨૦૨૩ માં ઈસરોનાં વૌજ્ઞાનિક પ્રહેલા ક્યાં પ્રથમ ભારતીય નાગરીકને મળેલ છે?

Answer Is: (C) વડાપ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટાન્સ (AMR) નો સામનો કરવા માટે કેરળ સરકારની પહેલ શું છે?

Answer Is: (C) ઓપરેશન અમૃત

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ હિન્દી દિવસ" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (A) ૧૦ જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) નીચેનામાંથી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' નાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય ક્યો છે?

Answer Is: (A) સિક્કિમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) તાજેતરમાંથી કોને મરણોપરાંત તેનજિંગ નોર્ગે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે?

Answer Is: (B) સવિતા કંસવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) ભારતીય કોસ્ટ ગાર્ડ જાન્યુઆરી-૨૦૨૪ માં ચેન્નાઈ ક્યાં દેશનાં કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ક્વાયત હાથ ધરી હતી?

Answer Is: (D) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) વર્ષ-૨૦૧૭માં સ્થાપીત "વિરાંજલી વન" ક્યાં આવેલું છે?

Answer Is: (D) સાબરકાંઠા

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) હાલમાં RPF દ્વારા બાળકોને તસ્કરોથી બચાવવા માટે નીચેનામાંથી ક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યુ?

Answer Is: (C) નન્હે ફરીસ્તે

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) નીચેનામાંથી અમાલી અને દ્રાક્ષમાં ક્યાં પ્રકારનું એસિડ હોય છે?

Answer Is: (D) ટાર્ટરીક એસિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) રાજારમન્ના સેન્ટર ફોર એડવાન્ઝ ટેકનોલોજી (CAT) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

Answer Is: (D) ઈન્દોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં "ઈન્ડસ્ટ્રીયલ કન્ટ્રોલ રિસર્ચ લેબ" આવેલી છે?

Answer Is: (B) વડોદરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) તાજેતરમાં ઔતિહાસિક ચૂટણીમાં તાઈવાનનાં પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે?

Answer Is: (B) લાઈ ચિંગ તે

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) હાલમાં નીચેનામાંથી કોના દ્વારા "ભારત સે ગ્રાફિક ડિઝાઈન કે લિયે પ્રેરનાએ" નામનૌં પુસ્તક લખ્યુ છે?

Answer Is: (D) જયા જેટલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

183) નીચેનામાંથી તેલંગાણા રાજ્ય તરીકે ક્યારથી અસ્તિત્વમાં આવ્યુ?

Answer Is: (C) જુન-૨૦૧૪

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) નીચેનામાંથી કોને 'વનસ્પતિશાસ્ત્રનાં પિતા" તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) થિયોફ્રેસ્ટસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) નીચેનામાંથી "રાષ્ટ્રીય સંગ્રહાલય" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

186) હાલમાં કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે ક્યું પોર્ટલ લોન્ચ કર્યુ છે?

Answer Is: (A) નંદી પોર્ટલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) ક્યાં રાજ્યની સરકાર દ્વારા "માહતરી વંદના યોજના ૨૦૨૪" શરૂ કરી?

Answer Is: (A) છત્તિસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

188) નીચેનામાંથી 'બાગ તથા ફુલકારી' વણાટ કલા એ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે?

Answer Is: (C) ઝારખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) નીચેનામાંથી હાલમાં NIIFLએ કોના પોતાના નવા સી.ઈ.ઓ. નિયુક્ત કર્યા છે?

Answer Is: (A) મનોજ ગુપ્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) નીચેનામાંથી "ડાયાબિડિસ" થી શરીરનું ક્યું અંગ સૌથી વધુ પ્રભાવીત થાય છે?

Answer Is: (A) સ્વાદુપિંડ, લોહી

Explanation:

No answer description available for this question. Let us discuss.

191) કઈ સંસ્થા દ્વારા xposat અવકાશમાં મુકવામાં આવશે?

Answer Is: (A) ISRO

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) નીચેનામાંથી ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન ક્યાં આવેલું છે?

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) તાજેતરમાં ભારતીય નૌકાદળનાં ક્યાં જહાજોને સેવાવૃત્તિ કરવામાં આવ્યા હતા?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) હાલમાં ગુજરાતનાં ક્યાં સ્થળે જેમ્સ & જ્વેલરી સેક્ટર પર પ્રિ-વાઈબ્રન્ટ યોજાશે?

Answer Is: (A) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

197) વર્ષ ૨૦૨૨ થી કેટલા માઈક્રોનથી ઓછી જાડાઈ ધરવતા પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે?

Answer Is: (D) ૧૨૦ માઈક્રોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) ગુજરાતમાં કઈ જગ્યાએ "ચોખા સંશોધન કેન્દ્ર" આવેલું છે?

Answer Is: (A) નવાગામ, આણંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) તાજેતરમાં ગુજરાતમાં ક્યાં સ્થળે બાયો ટેકનોલોજી ક્ષેત્રે પ્રિ- વાઈબ્રન્ટ સેમિનાર યોજાશે?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) હાલમાં ક્યાં દેશએ એક નવો ઉપગ્રહ આઈસ્ન્ટિન પ્રોબ લોન્ચ કર્યો છે?

Answer Is: (B) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up