ચર્ચા
1) ઇન્ડિયા મેરીટાઇમ વીક (india maritime week) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2025ની થીમ "Uniting Oceans, One Maritime Vision" (મહાસાગરોને એક કરવા, એક દરિયાઈ દ્રષ્ટિકોણ) હતી.
2. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિયેશન (IPA) અને કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય (MoPSW) દ્વારા ઇન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025નું આયોજન મહારાષ્ટ્રના મુંબઈમાં NESCO એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)