ઓગસ્ટ 2023

1) 01 ઑક્ટોબરથી ઓનલાઇન ગેમિંગ પર કેટલા ટકા (%) GST લાગુ થશે ?

Answer Is: (C) 0.28

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) તાજેતરમાં World Archery Championship 2023 માં ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે કયો મેડલ જીત્યો ?

Answer Is: (A) ગોલ્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) કયા રાજયની સરકાર તમામ નગરપાલિકામાં પશુ જન્મ નિયંત્રણ કેન્દ્ર સ્થાપિત કરશે?

Answer Is: (A) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) તાજેતરમાં કયા રાજયમાં સાંસ્ક્રુતિક મહોત્સવ “આદિ પેરુક્કુ" મનાવવામાં આવ્યો?

Answer Is: (D) તામિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં ડૉ. APJ અબ્દુલ કલામ પર લખાયેલ પુસ્તક “Memories Never Die" નું વિમોચન કોણે કર્યું છે ?

Answer Is: (C) અમિત શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) તાજેતરમાં કયા રાજય વિધાનસભાએ 'વિશ્વવિદ્યાલય કાનૂન સંશોધન 2023' પસાર કર્યું છે ?

Answer Is: (B) પશ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રથમ “ઉદ્યોગ રત્ન” પુરસ્કાર કોને આપવામાં આવશે?

Answer Is: (B) રતન ટાટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) G20 ની અધ્યક્ષતાનો ઉત્સવ મનાવવા માટે આકાશવાણી દ્વારા કઈ જગ્યાએ ‘યુવા સમ્મેલન' નું આયોજન કરવામાં આવ્યું?

Answer Is: (B) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં અમેઝોન ઈન્ડિયાએ કયા સરોવરમાં પ્રથમ તરતી સ્ટોર (Floating Store) ખોલવાની જાહેરાત કરી છે ?

Answer Is: (C) ડલ સરોવર

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજયમાં 'ઉન્મેશા અને ઉત્કૃષ્ટ' ઉત્સવોનું ઉદ્ઘાટન કર્યુ છે ?

Answer Is: (C) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં કયા દેશ દ્વારા આયોજીત યુક્રેન શાંતિ વાર્તામાં ભારત ભાગ લેશે ?

Answer Is: (B) સાઉદી અરબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2023 મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને કયું રાજય રહ્યું છે ?

Answer Is: (C) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાંકઈ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીએ G.O.L.D નામની યોજના શરૂ કરી છે ?

Answer Is: (C) ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્શ્યોરન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં કયા રાજયની સરકારે ‘અમ્રુત વૃક્ષ આંદોલન' એપ્લીકેશન લોન્ચ કરી છે ?

Answer Is: (D) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં કયા દેશના ક્રિકેટર જ્ઞાનેન્દ્ર મલ્લાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી ?

Answer Is: (C) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં લોકસભામાં દિલ્હી સંબધિત કયું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) દિલ્હી અધ્યાદેશ વિધેયક 2023

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) ભારતનું કયું શહેર 5મુ ‘વિશ્વ કૉફી સમ્મેલન 2023' નું આયોજન કરી રહ્યું છે ?

Answer Is: (D) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) 13મો ભારતીય અંગદાન દિવસ કયારે મનાવવામાં આવ્યો?

Answer Is: (B) 03 ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) કયા રાજયની સરકાર બેંડમિંટન રમત માટે “રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્ર” સ્થાપિત કરશે ?

Answer Is: (B) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કયા રાજયના વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે ?

Answer Is: (C) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) Let's Make Breastfeeding and work, work! ની થીમ સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ 2023 કયારે મનાવવામાં આવ્યું?

Answer Is: (C) 1 થી 7 ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં GTU (Gujarat Technological University) ના નવા કુલપતિ કોણ બન્યું છે?

Answer Is: (C) ડૉ. રાજુલ ગજ્જર

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) 3 ઓગસ્ટ 2023ના રોજ 74માં રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી કચાં જિલ્લામાં કરવામાં આવી ?

Answer Is: (B) પંચમહાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં "માનવ તસ્કરીના વિરુદ્ધ વિશ્વ દિવસ (World Day Against Human Trafficking)" કચારે મનાવવામાં આવ્યો?

Answer Is: (B) 30 જુલાઇ

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધુ ઑફિશ્યલ ડૅડેડ ગોલ (માથા દ્વારા ગોલ) કરનાર ખેલાડી કોણ બન્યું છે ?

Answer Is: (D) ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં DERC ના કાર્યકારી પ્રમુખ કોણ બન્યું છે?

Answer Is: (B) જયંત નાથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) 9 થી 15 ઑગસ્ટ સુધી “મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કોણે કરી છે ?

Answer Is: (D) નરેદ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં સૈન્ય નર્સિંગ સેવાના મહાનિર્દેશકનો વધારાનો ચાર્જ કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (C) જનરલ અમિતા રાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) દક્ષિણ એશિયામાં પ્રથમ "Centre For Species Cervical" કાં સ્થાપવામાં આવશે?

Answer Is: (C) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં કોના દ્વારા “Study in India Portal” લોન્ચ કરવામાં આવ્યું?

Answer Is: (D) A અને B બંને દ્વારા

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં કઈ કંપનીને કેન્દ્રિય નાણાં મંત્રાલય દ્વારા “નવરત્ન કંપની" નો દરજ્જો આપવામાં આવ્યો છે?

Answer Is: (A) ONGC વિદેશ લિમિટેડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) 30 જુલાઈના રોજ સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલ “મેઘ મલ્હાર પર્વ 2023' નો આરંભ કોણે કરાવ્યો છે?

Answer Is: (B) મુળુભાઈ બેરા (પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી -ગુજરાત) at

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) દર વર્ષે WWW (વર્લ્ડ વાઇડ વેબ) દિવસ કચારે ઉજવાય છે ?

Answer Is: (A) 1 ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) 22 થી 24 ઑગસ્ટ દરમ્યાન કયા દેશમાં આયોજિત BRICS સમ્મેલનમાં PM મોદી ભાગ લેશે ?

Answer Is: (B) દક્ષિણ આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં કયા ભારતીય મૂળના અમેરિકન ને FBI ના વિશેષ પ્રભારી એજેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (A) શાહીની સિંહા

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) FIDE રેંકિંગમાં ભારતના સર્વોચ્ચ શતરંજ (chess) ખેલાડી કોણ બન્યું છે?

Answer Is: (B) ડી ગુકેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) NTCA (NationalTiger Conservation Authority) મુજબ ભારતના કયા રાજયમાં સૌથી વધુ વાઘની સંખ્યા છે ?

Answer Is: (D) મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) તાજેતરમાં માલાબાર નદી નદી મડૉત્સવનું 9મું સંસ્કરણ કયાં શરૂ થયું છે?

Answer Is: (B) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) તાજેતરમાં IFFM માં ડાયવર્સિટી ઈન સિનેમા એવોર્ડથી કોને સમ્માનિત કરવામાં આવ્યા?

Answer Is: (A) મૃણાલ ઠાકુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં ભારતને કયા દેશ પાસેથી એન્ટી ટેન્ક સ્પાઇક NLOS મિસાઈલ મળી છે?

Answer Is: (B) ઈઝરાયલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up