ઓગસ્ટ 2023

51) તાજેતરમાં ‘30 by 30’ ની થીમ સાથે 31 જુલાઈ 2023ના રોજ નીચેનામાંથી કયો દિવસ મનાવવામાં આવ્યો ?

Answer Is: (B) World Ranger Day

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) તાજેતરમાં અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર કોણ બન્યું છે?

Answer Is: (A) જીએસ મલિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) તાજેતરમાં ભારતનો પ્રથમ સૌદર્ય અને જીવન શૈલી મહોત્સવ NYKAALAND ચા શરૂ થયો છે?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાને કઈ કંપની રહી છે?

Answer Is: (B) વોલમાર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં દિલ્હીના પ્રગતિ મેદાનમાં પુસ્તકાલય મહોત્સવ 2023નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

Answer Is: (B) દ્રૌપદી મુર્મુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણી કયાં કરવામાં આવશે ?

Answer Is: (C) સોનગઢ (તાપી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પર લખાયેલ પુસ્તક “How Prime Minister Decisions" કોને લખ્યું છે?

Answer Is: (C) નિરજા ચૌધરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) તાજેતરમાં કયા રાજયમાં ભારતનું પ્રથમ મત્સ પાલન અટલ ઈન્કયુબેશન સેન્ટર સ્થાપવામાં આવશે ?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) તાજેતરમાં કયા દેશમાં વિશ્વની સૌથી મોટી wind turbine (પવનચક્કી) લગાવવામાં આવી છે?

Answer Is: (D) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) તાજેતરમાં 'કારગિલ: એક યાત્રી કી જુબાની' નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?

Answer Is: (C) ઋષિ રાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) રાષ્ટ્રીય હૅન્ડલૂમ દિવસ ચારે મનાવવામાં આવે છે ?

Answer Is: (A) 7 ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં જૂરીખ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગોલ્ડન આઇ એવોર્ડ' થી કોને સમ્માનિત કરવામાં આવશે ?

Answer Is: (C) ડાયને ક્રુગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં UNECSO એ ઈટલીના કયા શહેરને વિરાસત ખતરા ની યાદીમાં શામિલ કરવાની ભલામણ કરી છે ?

Answer Is: (A) વૅનિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) રાજય શાસનના મૂલ્યાંકન માટે કયા રાજયની સરકારે "CM કમાન્ડ સેન્ટર" લોન્ચ કર્યું છે?

Answer Is: (D) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં 'World Crypto Project' કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ?

Answer Is: (A) OpenAl

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) કેન્દ્ર સરકાર દ્વારા "અમૃત ભારત સ્ટેશન યોજના” અંતર્ગત કેટલા રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવશે ?

Answer Is: (D) 1309 સ્ટેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ હોકી એશિયાઇ ચેમ્પિયસ ટ્રોફી 2023 માટે "કાર્બન ઝીરો ટર્ફ" (ઈકોફ્રેંડલી મેદાન) નું ઉદ્ઘાટન કર્યું છે ?

Answer Is: (A) એમ કે સ્ટ્રાલિંગ (તામિલનાડુ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) ભારતનું પ્રથમ સેપ્ટિક ટાંકી મુક્ત શહેર અને 100% ઘરોમાં શૌચાલય વાળું શહેર કયું બન્યું?

Answer Is: (A) નવી મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) 02 ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) તાજેતરમાં PM મોદીએ કેટલી ભાષાઓમાં શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રના પાઠયપુસ્તકોનું વિમોચન કર્યું છે ?

Answer Is: (C) 12 ભાષામાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up