ચર્ચા
1) સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ (ssg) 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. આ સર્વેક્ષણ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્ર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.
2. આ સર્વેક્ષણ ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિકિંગ વોટર એન્ડ સેનિટેશન, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવશે.
3. આ અભિયાન હેઠળ 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 761 જિલ્લાનાં 21,000 ગામોને આવરી લેવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)