ચર્ચા
1) હોંગકોંગ ખાતે લોન્ચ કરવામાં આવેલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મીડિયેશન વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. તે મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદોને ઉકેલવા માટેની પ્રથમ આંતર-સરકારી સંસ્થા છે.
2. તે ચીન અને ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.
3. ચીન સહિતના 33 દેશોએ IOMedની સ્થાપના કરવા વિશેના કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)