ચર્ચા
1) Wto ફિશરીઝ સબસિડીઝ એગ્રીમેન્ટ વિશે નીચેનાં વિધાન ચકાસો.
1. આ કરારમાં મત્સ્યપાલન માટેની હાનિકારક સબસિડીઓને અટકાવવા માટેના નવા બંધનકર્તા, બહુપક્ષીય નિયમોને રેખાંકિત કરવામાં આવ્યા છે.
2. જૂન, 2025 સુધીમાં કુલ 101 દેશોએ આ એગ્રીમેન્ટને બહાલી આપી છે.
3.ભારત આ કરારને બહાલી આપનાર 101મો દેશ બન્યો છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)