ચર્ચા
1) તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
1. તે વરસાદ દરમિયાન માત્રને માત્ર હળવા ઢોળાવ પર થાય છે.
2. તે સામાન્ય રીતે માટીથી ભરપૂર જમીનમાં જોવા મળે છે.
3. ભૂકંપ ભૂસ્ખલનને ઉત્તેજિત કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)