ઑગસ્ટ 2024
140) નીચેના નિવેદન પર સાચો વિકલ્પ પસંદ કરો?
1. તાજેતરમાં સેન્ટ પીટર્સબર્ગમાં ભારત અને રશિયા વચ્ચે ‘મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઈઝ' હાથ ધરવામાં આવી હતી.
2. 328માં રશિયન નેવી ડે નિમિત્તે આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
146) તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
1. તે વરસાદ દરમિયાન માત્રને માત્ર હળવા ઢોળાવ પર થાય છે.
2. તે સામાન્ય રીતે માટીથી ભરપૂર જમીનમાં જોવા મળે છે.
3. ભૂકંપ ભૂસ્ખલનને ઉત્તેજિત કરે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
148) ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
1. તેનું વૈજ્ઞાનિક નામ પેન્થરા ટાઈગ્રીસ છે.
2. તે બિલાડીકૂળની સૌથી મોટી પ્રજાતી છે અને પેન્થેરા જીનસનું સભ્ય છે.
3. વાઘ, સિંહ, દિપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી વાઘ છે.
4. વાઘની ‘અમુરવાથ’ નામની પ્રજાતિ રશિયા, ચીન અને ઉત્તર પ્રદેશમાં " અમરનદીના EXAMS જોવા મળે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)