એપ્રિલ 2023

1) નીચેનામાંથી કયા ભારતીયને Time ની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે?

Answer Is: (B) આપેલ બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) તાજેતરમાં બે દિવસીય રાષ્ટ્રીય જળવાયુ સમ્મેલન 2023નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (C) લખનઉ (UP)

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) ભારત-અમરેકા 10 એપ્રિલથી શરૂ થનાર Cope India Exercise ની મેજબાની કયું રાજ્ય કરશે?

Answer Is: (C) પશ્ચિમ બંગાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) તાજેતરમાં કયા રાજયના ‘મરચા ચોખા(Mircha rice)’ ને GI ટેગ પ્રાપ્ત થયો?

Answer Is: (C) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં Word Autism Awareness Day ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (B) 2 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં આવેલ ફોર્બ્સના રિપોર્ટ મુજબ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે?

Answer Is: (C) બર્નાડ અર્નોલ્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) તાજેતરમાં 10 એપ્રિલથી ભારત અને કયા દેશ વચ્ચે ‘Cope India’ અભ્યાસનું આયોજન થશે?

Answer Is: (D) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં RBI ના નવા કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (D) નીરજ નિગમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં પ્રસિદ્ધ થનાર સૌથી અપરાધિક દેશોની યાદીમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે?

Answer Is: (A) વેનેઝુલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં TIME 100 Reader Poll માં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે?

Answer Is: (D) શાહરૂખ ખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) તાજેતરમાં નીચેનામાંથી કોણ ઇટલીના બે દિવસીય પ્રવાસે ગયા છે?

Answer Is: (B) પિયુષ ગોયલ (વાણિજ્ય મંત્રી)

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં કયા રાજયની સરકારે ગરમીથી બચવા માટે ‘Cool Roof’ પોલિસી શરૂ કરી છે?

Answer Is: (B) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) તાજેતરમાં NASA ના ‘મૂન ટુ માર્સ પ્રોગ્રામ’ માટે પ્રથમ પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે?

Answer Is: (C) અમિત ક્ષત્રિય

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતમાં CBI ની હીરક જયંતિ મહોત્સવનું ઉદ્ઘાટન કોને કર્યું?

Answer Is: (D) નરેંદ્ર મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) તાજેતરમાં કયા દેશની ‘બાસ્ટીલ ડે પરેડ’ માં પ્રધાનમંત્રી મોદીને આમંત્રિત કર્યા છે?

Answer Is: (B) ફ્રાંસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) તાજેતરમાં IPL માં સૌથી ઝડપી 6000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે?

Answer Is: (D) ડેવિડ વાર્નર

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) તાજેતરમાં રાજ્યસભા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી?

Answer Is: (A) 3 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં કોના દ્વારા વડોદરા જિલ્લાના ચાણસદમાં નારાયણ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે?

Answer Is: (A) ભૂપેન્દ્ર પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) તાજેતરમાં UN દ્વારા International Zero Waste Day ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (D) 30 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિવેક (Conscience) દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (B) 5 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ‘Iniochos 23’ અભ્યાસનું આયોજન થયું ?

Answer Is: (D) ગ્રીસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (D) 05 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) તાજેતરમાં ભારત-સ્પેન આર્થિક સહયોગ બેઠકના 12માં સત્રનું આયોજન ક્યાં થયું છે?

Answer Is: (A) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (C) 16 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) તાજેતરમાં કયા રાજયની લંગડા કેરીને GI ટેગ મળ્યો છે ?

Answer Is: (C) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુએ ક્યાંથી સુખોઈ-30 MKI વિમાનમાં ઐતિહાસિક ઉડાન ભરી?

Answer Is: (A) અસમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) તાજેતરમાં અદાણી પાવર લિમિટેડે કયા દેશને વીજળી સપ્લાઈ કરવાનું શરૂ કર્યું છે?

Answer Is: (C) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએ international big cat alliance શરૂ કર્યું છે?

Answer Is: (C) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં બિઝનેસ-20 ની મેજબાની કોણે કરી છે?

Answer Is: (A) નાગાલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) તાજેતરમાં ત્રણ દિવસીય (13 થી 15 એપ્રિલ) ‘વૈશાખી મહોત્સવ 2023’ નું આયોજન થયું છે?

Answer Is: (B) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) તાજેતરમાં ભારતની સેનાની ત્રણે પાંખનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘કવચ’ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?

Answer Is: (C) અંદમાન નિકોબાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં કઈ કંપનીને મિનિરત્ન કેટેગરી-1 નો દરજ્જો આપવામાં આવ્યો છે?

Answer Is: (D) સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) તાજેતરમાં ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં e-Procurement માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય કયું બન્યું છે?

Answer Is: (A) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ કોણ બન્યું છે?

Answer Is: (A) સંજય જસજીત સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) તાજેતરમાં ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કોને સમ્માનિત કરવામાં આવ્યા?

Answer Is: (D) કિરણ નાદર

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) તાજેતરમાં કયા દેશે અંગ્રેજી ભાષા પર પ્રતિબંધ મૂકી દીધો છે ?

Answer Is: (A) ઈટલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) તાજેતરમાં ‘FICCI મહિલા સંગઠન’ ની 40મી અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (A) સુધા શિવકુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) તાજેતરમાં H3N8 બર્ડ ફ્લ્યુ થી દુનિયાની પ્રથમ મૃત્યુ કયા દેશમાં થઈ છે?

Answer Is: (D) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં ‘યુવા યુરોલોજિસ્ટ પુરસ્કાર’ કોને આપવામાં આવ્યો છે?

Answer Is: (C) ડો. નિત્યા અબ્રાહમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) તાજેતરમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (D) 6 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ “ World Chess Armageddon Asia and Oceania (વિશ્વ ચેસ આર્માગેડન એશિયા અને ઓશનિયા)” નો પુરસ્કાર જીત્યો છે?

Answer Is: (B) ડી ગુકેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up