એપ્રિલ 2023

101) તાજેતરમાં IPL માં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય કોણ બન્યું છે ?

Answer Is: (B) હર્ષલ પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) તાજેતરમાં વિશ્વ વેક્સિન કોંગ્રેસ 2023નો પુરસ્કાર કોને જીત્યો છે?

Answer Is: (B) ભારત બાયોટેક

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) તાજેતરમાં વિદેશમંત્રી એસ જયશંકરે કયા દેશમાં બુજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે?

Answer Is: (B) મોઝામ્બિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) તાજેતરમાં અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?

Answer Is: (C) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી પ્રવાસી બોટ Sooryamshu લોન્ચ કરવામાં આવી છે?

Answer Is: (B) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) તાજેતરમાં પ્રસિદ્ધ થનાર Best public transport (સર્વશ્રેષ્ઠ જાહેર પરિવહન) ની યાદીમાં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે ?

Answer Is: (D) બર્લિન (જર્મની)

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) તાજેતરમાં કયા રાજ્યમાં બે દિવસીય Food Conclave 2023 આયોજિત થયો?

Answer Is: (A) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) તાજેતરમાં ઉત્તરપ્રદેશના કયા જિલ્લામાં વિશ્વનું પ્રથમ એશિયાઈ કિંગ ગીધ સંરક્ષણ કેન્દ્ર બન્યું છે?

Answer Is: (D) મહારાજગંજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) તાજેતરમાં કયા દેશના ઉપ-વિદેશ મંત્રી ચાર દિવસીય ભારતની યાત્રાએ આવ્યા છે?

Answer Is: (A) યુક્રેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) તાજેતરમાં SCO સદસ્ય દેશોનો Millets food festival નું ઉદ્ઘાટન ક્યાં થયું છે ?

Answer Is: (D) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) તાજેતરમાં ટાયર નિર્માતાઓનું સંગઠન ATMA ના અધ્યક્ષ કોણ બન્યું છે?

Answer Is: (A) અશુંમાન સિંઘાનીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) તાજેતરમાં IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ભારતીય કોણ બન્યું છે?

Answer Is: (A) ખલીલ અહમદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) તાજેતરમાં G20 કૃષિ મુખ્ય વૈજ્ઞાનિકોની બેઠકનું આયોજન ક્યાં થશે?

Answer Is: (B) વારાણસી

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) તાજેતરમાં ભારતે કયા દેશને 10000 ટન ઘઉં મોકલવા માટે WFP (world food programme) સાથે સમજૂતી કરી છે?

Answer Is: (D) અફઘાનિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) તાજેતરમાં કયો દેશ અમરિકા પાસેથી હેલફાયર મિસાઇલ અને MK 54 ટોર્પિડો ખરીદશે?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) તાજેતરમાં ‘રાજ્ય ઊર્જા કાર્યક્ષમતા સૂચકઆંક 2022’ માં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે?

Answer Is: (C) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) નીચેનામાંથી કયા રાજયનો સ્થાપના દિવસ 30 માર્ચના રોજ મનાવવામાં આવે છે?

Answer Is: (B) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) તાજેતરમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ AIIMS નું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે?

Answer Is: (A) ગુવાહાટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) તાજેતરમાં કયા રાજ્યની તંદૂર રેડગ્રામ ને GI ટેગ પ્રાપ્ત થયો છે?

Answer Is: (B) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘સી લૈમ્પ્રે (sea lamprey)’ કયા જીવ ની એક પ્રજાતિ છે?

Answer Is: (C) માછલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) તાજેતરમાં ભારત, બાંગ્લાદેશ અને જાપાન કઈ જગ્યાએ કનેક્ટિવિટી બેઠકનું આયોજન કરશે?

Answer Is: (A) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) તાજેતરમાં કયા રાજ્યની હાઇકોર્ટની પ્લેટિનમ જયંતી સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુ શામિલ થયા છે?

Answer Is: (B) ગુવાહાટી હાઇકોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) તાજેતરમાં કયા દેશમાં EVM નો ઉપયોગ કર્યા વગર મતપત્રો દ્વારા સામાન્ય ચૂંટણીનું આયોજન થશે?

Answer Is: (B) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) તાજેતરમાં સડક અને પરિવહન પ્રણાલી પર ભારત-રશિયા વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન ક્યાં થયું છે?

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં ભારત રત્ન પંડિત રવિશંકરની 103મી જયંતી મનાવવામાં આવી તે કોણ હતા?

Answer Is: (A) સંગીતકાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) તાજેતરમાં કયા રાજય/ UT ની ‘બશૌલી ચિત્રકળા’ ને GI ટેગ પ્રાપ્ત થયો છે?

Answer Is: (A) જમ્મુ કશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) તાજેતરમાં કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા યુવા લેખક સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) તાજેતરમાં Forbes ની રિપોર્ટ મુજબ એશિયાના સૌથી અમરી વ્યક્તિ કોણ બન્યું છે?

Answer Is: (D) મુકેશ અંબાની

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) તાજેતરમાં ચીને કયા ભારતીય રાજ્યના 11 સ્થાનોના નામ બદલવાની ઘોષણા કરી છે ?

Answer Is: (A) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) તાજેતરમાં ‘Gandhi: Politics and Religion’ નામનું પુસ્તક કોણે લખ્યું છે?

Answer Is: (D) પિયુષ બાબેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) તાજેતરમાં વિશ્વ કલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

Answer Is: (A) 15 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં L & T દ્વારા ભારતની પ્રથમ 3D પોસ્ટ ઓફિસનું નિર્માણ ક્યાં થય રહ્યું છે?

Answer Is: (B) બેંગલુરુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

141) તાજેતરમાં પ્રથમ G20 આપત્તિ જોખમ કાર્યજુથની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?

Answer Is: (B) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે કઈ જગ્યાએ વાઇબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે?

Answer Is: (A) અરુણાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ India justice report 2022 માં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે?

Answer Is: (B) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) તાજેતરમાં ગ્રીસ દેશમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (B) રૂદ્રેંદ્ર ટંડન

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) તાજેતરમાં ભારતની પ્રથમ અંડર વૉટર મેટ્રોનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે?

Answer Is: (C) કોલકત્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) તાજેતરમાં International Mines Awareness Day (આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ) ક્યારે મનાવવામાં આવ્યો?

Answer Is: (D) 4 એપ્રિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) તાજેતરમાં PTC India ના અધ્યક્ષ તરીકે કોને કાર્યભાર સંભાળ્યો?

Answer Is: (C) રાજીબ કે. મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) તાજેતરમાં RBI દ્વારા કઈ બેન્કને 55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે?

Answer Is: (D) ઇંડિયન બેન્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up