ચર્ચા
1) વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાના હક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. લેખિત, મૌખિક કે આંગિક અભિનય થકી આ હક ભોગવી શકાય છે.
2. આ હક અનુસાર શિષ્ટતાનો ભંગ થાય તો પણ રાજ્ય તેના પર નિયંત્રણ લાદી શકતું નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)