ચર્ચા
1) વિધાનસભાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્યસંખ્યા વસતીના ધોરણે નક્કી થાય છે.
2. મોટા ભાગે વિધાનસભ્યો અલગ - અલગ રાજકીય પક્ષોના હોય છે. તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્ય હોય છે.
3. વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)