ચર્ચા
1) વિધાનપરિષદના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
1. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે.
2. વિધાનપરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
3. વિધાનપરિષદના એક તૃતીયાંશ (1/3) સભ્યો દર બીજા વર્ષો નિવૃત્ત થાય છે.
4. વિધાનપરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે.
5. ગુજરાતભાં વિધાનપરિષદ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)