ચર્ચા
1) 1. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે. <br>2. સમરસ ગ્રામપંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર 2001માં અમલમાં મુકાઈ હતી.
સાચા વિધાન પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)