ભારતનું બંધારણ
55) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
56) ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009ની કલમ 2(n) (iii) અને (iv) માં નિર્દિષ્ઠ શાળાએ તેના પહેલા ધોરણની કુલ વિદ્યાર્થી સંખ્યા પૈકી ઓછામાં ઓછા ………. નજીકના વિસ્તારમાંથી નબળા વર્ગ અને વંચિત સમુદાયના બાળકોને ફરજીયાત પ્રવેશ આપવાનો રહેશે અને તેમને પૂરું ન થાય ત્યાં સુધી નિશુલ્ક અને ફરજીયાતપણે પ્રાથમિક શિક્ષણ આપવાનું રહેશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
58) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
59) કોઈપણ રાજયના રાજયપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે? ( GPSC Class – 1 – 28/01/2017)
62) માન. હાઈકોર્ટના સ્ટાફના પગાર ખર્ચાઓ કયા ખર્ચમાં આકારવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
63) નીચેનામાંથી કયા પ્રકારના વિવાદોને સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકાર ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
68) ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
“કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. છતાં તેમાં દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે.” - ભાગ-4
70) બાળકોને જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, 2012 હેઠળ જે કોઈ વ્યક્તિ કોઈ બાળક પર ગંભીર વેધક જાતીય હુમલો (Aggravated Penetrative Sexual Assault) કરે તેને નીચેના પૈકી કેટલી સજા થશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
72) ભારતના વિદેશી નાગરિક તરીકે નોંધાયેલ વ્યક્તિઓ ............. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
74) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
75) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 અન્વયે કોઈ ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા મેળવવા માટે કલમ 40A(4) હેઠળ કરવામાં આવેલ અરજી સંદર્ભે ડાયરેક્ટર કે અધિકૃત અધિકારીએ આ અરજી પર તપાસ કરી, અરજી મળ્યેથી કેટલા સમયગાળામાં માન્યતા આપવા કે ન આપવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
76) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
77) કેન્દ્રિય માહિતી પંચ કોની પૂર્વમંજૂરીથી ભારતમાં બીજા સ્થળોએ કચેરીઓ સ્થાપી શકશે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
78) આર્ટીકલ 51A હેઠળ મૂળભૂત ફરજોમાં સમાવિષ્ટ નથીઃ (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
81) “ભારતનાં રાજય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો કામકાજ, વેપાર નોકરી કરવાનો હક્ક” ને ભારતના બંધારણ કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે? ( GPSC Class – 2 - 16/04/2017)
83) કોઈપણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( GPSC Class-1 - 2016)
87) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
89) લોકનાયક જયપ્રકાશ નારાયણે ‘ગ્રામ પંચાયત’ને ‘મંત્રીમંડળ’ અને ‘ગ્રામ સભાને’. સાથે સરખાવ્યા છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
90) ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
91) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (C.B.I.) નીચેના પૈકી ક્યા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? ( GPSC પેપર - 1 - 2017)
95) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)
96) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ જાહેર સેવક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 કે આ કાયદા હેઠળ બનાવેલ નિયમો મુજબ પોતાની ફરજો બજાવવામાં ઈરાદાપૂર્વક બેકાળજી દાખવે તો તેને નીચેના પૈકી કઈ સજા થશે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
98) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે? ( GPSC Class-1 - 15/01/2017)
Comments (0)