ભારતનું બંધારણ
551) ભારતમાં ચૂંટણીના સંદર્ભમાં, નીચેનામાંથી કયું VVPAT નું સાચું પૂર્ણ સ્વરૂપ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
554) ભારતના નાગરિક તેમની ભારતીય નાગરિક્તા નીચેના પૈકી કઈ રીતે ગુમાવે છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
555) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 અંતર્ગત વર્ષ ……………. સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યાશાખાકીય સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
557) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
561) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
562) જો કોઈ હોટેલનો માલિક 'અસ્પૃશ્યતા’ના કારણસર અન્ય વ્યક્તિને પોતાની હોટેલમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરે તો આ હોટેલના માલિકને ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 હેઠળ નીચેના પૈકી કઈ સજા થઈ શકે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
564) નાણાંમંત્રી નિર્મલા સિતારામને અત્યાર સુધીમાં કેટલી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
565) બંધારણના ક્યા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
566) કેન્દ્રીય તકેદારી કમિશ્નરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? ( GPSC પેપર - 1 - 2017)
567) નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
568) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? ( GPSC પેપર - 1 - 2017)
569) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
570) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42 માં બંધારણીય સૂધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
574) વ્યક્તિ ભારતીય નાગરિક્ત્વનો અધિકાર પ્રાપ્ત કરે છે. જો તે - (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
576) ઘણીવાર સમાચારમાં “અદાલત મિત્ર' (Amicus Curiae) શબ્દ પ્રયોગ જોવા મળે છે. તે .......... છે. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
582) 11મી અનુસૂચિમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
586) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
588) જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુકત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
590) માન. સુપ્રીમ કોર્ટ અને/અથવા નામ. હાઈકોર્ટ દ્વારા પ્રાર્થના કરી શકાય/જારી કરી શકાય એવા કેટલા પ્રકારની રિટ છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
591) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ કયા વિભાગ / મંત્રાલયની સંલગ્ન કચેરી છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
592) લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે? ( GPSC Class - 2 - 12/02/2017)
593) સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Comments (0)