ભારતનું બંધારણ
454) નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં તે દેશનો નકશો છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
455) બંધારણના કયા નિયમ (Article) હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓ ની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 28/1/2017)
459) ગુજરાત અંદાજપત્ર 2024-25માં કઈ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થિનીઓને સહાય કરવા 160 કરોડની જોગવાઈ કરવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
463) અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી (જંગલના અધિકારોની માન્યતા) અધિનિયમ, 2006 અન્વયે મળતા અધિકારોના લાભાર્થી તરીકે માન્યતા મેળવવા માટે વ્યક્તિ અનુસૂચિત જનજાતિની કે પરંપરાગત વનવાસી હોવી જોઈએ અને તેઓ પહેલા જંગલની જમીન પર કબજો ધરાવતા હોવા જોઈએ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
465) સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
468) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી? ( GPSC Class – 1 – 28/01/2017)
471) બંધારણ સંબંધિત કયું / કયાં સાચું / સાચા છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
(I) બંધારણ એ માત્ર કાયદો નથી, પરંતુ એવું તંત્ર છે જેના દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે.
(II) બંધારણ એ જીવંત અને સજીવ બાબત છે.
472) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે? ( GPSC Class - 2 - 12/02/2017)
473) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
474) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. ( GPSC Class - 1 - 09/04/2017)
475) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી..... ( PSI GK - 4–3/5-3/2017)
476) નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ) જરૂરી નથી ? ( GPSC Class - 2 - 02/04/2017)
477) ભારતના સોલિસિટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
478) ભારતના સંવિધાનમાં “રાજ્યપાલ” અંગેની જોગવાઈઓ કયા ભાગ/પ્રકરણમાં કરવામાં આવેલી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
479) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012ની જોગવાઈઓ અનુસાર કોઈ બાળકનું નિવેદન લેતી વખતે પોલીસ ઓફિસરે ધ્યાનમાં લેવા યોગ્ય બાબતોમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
480) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવઅધિકારને પરિભાષિત કરે છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
487) 42 માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે,...... ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)
489) ‘કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યકિત ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવાં અપાત્ર ઠરશે નહીં” આ જોગવાઈ સંવિધાનનાં કયાં આર્ટીકલમાં કરવમાં આવેલી છે? ( GPSC Class - 2 - 12/2/2017)
491) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
493) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે “સિવિલ રાઈટ્સ' નો અર્થ .......... કરવામાં આવે છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
494) ધી ગુજરાત પ્રાયમરી એજ્યુકેશન એક્ટ, 1947 હેઠળ જો કોઈ માન્ય ખાનગી પ્રાથમિક શાળાના વહીવટકર્તા અને તે શાળાના શિક્ષક વચ્ચે નોકરીની શરતો સબંધિત કોઈ તકરાર હોય તો વહીવટકર્તા કે આવો શિક્ષક (બંને પૈકી કોઈ પણ) આ તકરાર સબંધી નિર્ણય માટે ............ સમક્ષ અરજી કરી શકશે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
495) ભારતના બંધારણની પાંચમી અનુસૂચિ અંતર્ગત કોઈપણ ક્ષેત્રને 'અનુસૂચિત વિસ્તાર' તરીકે ઘોષિત કરવાના માપદંડ. કયા છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ
II. વિસ્તારની ઘનતા (compactness) અને વ્યાજબી (reasonable) કદ
III. જિલ્લા, બ્લોક અથવા તાલુકા જેવી સક્ષમ વહીવટી સંસ્થા
IV. પડોશના વિસ્તારોની સરખામણીમાં વિસ્તારની આર્થિક પછાતતા.
497) નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
I. બંધારણનું કાર્ય મૂળભૂત નિયમોને પ્રદાન કરવાનું છે અને સમાજમાં નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે તે સ્પષ્ટ કરવાનું છે.
II. બંધારણનું કાર્ય એ છે કે સરકાર તેના નાગરિકો પર શું લાદી શકે તેની કેટલીક મર્યાદાઓ નિર્ધારિત કરવી અને સરકાર ક્યારેય તેમનું ઉલ્લંઘન ન કરી શકે.
498) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે ? ( GPSC MAINS પેપર - 1 - 2016)
499) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? ( PSI GK - 4–3/5-3/2017)
Comments (0)