નેટવર્ક

101) નીચેનામાંથી કયુ માધ્યમ સૌથી વધુ ઝડપે ડેટા ટ્રાન્સફર કરે છે ?

Answer Is: (A) રેડિયો તરંગો

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) તારમાં ડેટા સિગ્નલ જેમ જેમ દૂર જાય તેમ નબળા પડે તેને શું કહે છે ?

Answer Is: (B) એટેન્ચુએશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) સર્વર સાથે જોડેલા કમ્પ્યૂટરને શું કહે છે ?

Answer Is: (A) કલાયન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) Wi-Fi નું પૂર્ણનામ શું છે ?

Answer Is: (A) વાયરલેસ ફિડેલીટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) નીચેનામાંથી શું નેટવર્ક પર શેર કરી શકાય ?

Answer Is: (B) પ્રિન્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) ફાયબર તારની ફરતે ચડાવેલા પડ ને શું કહે છે ?

Answer Is: (B) કલેડીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) રીપીટર નામનું સાધન નીચેના પૈકી કઈ ક્રિયાને અટકાવે છે ?

Answer Is: (C) એટેસ્યુએશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) નીચેનામાંથી કયું ડિવાઈસ ''પ્રોટોકોલ ઈન્વર્ટર" તરીકે પણ ઓળખાય છે ?

Answer Is: (A) ગેટ વે

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) 'બેન્ડવીથ' એટલે શું ?

Answer Is: (C) ડેટા ટ્રાન્સફર રેટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યૂટર હોય છે ?

Answer Is: (B) બે

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) જુદા જુદા PC જોડીને શું રચી શકાય છે ?

Answer Is: (A) નેટવર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) નીચેનામાંથી કયો ગુણધર્મ ફાયબર ઓપ્ટીક કેબલનો છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) કિબોર્ડ અને માઉસ કયા પ્રકારનું કમ્પ્યુનિકેશન કરે છે ?

Answer Is: (A) Simplex

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up