નેટવર્ક

51) LAN ના ઈથરનેટ નેટવર્કમાં એડ્રેસના કેટલા bit હોય છે ?

Answer Is: (B) 48 bit

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) ડેટા સિગ્નલ કયા પ્રકારના હોય છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું ?

Answer Is: (B) ARPA નેટ હા

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) ટીવીના રીમોટમાંથી કયા પ્રકારના તરંગો વડે સિગ્નલ વહે છે ?

Answer Is: (B) ઈન્ફ્રારેડ તરંગો

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) નીચેના પૈકી કયા કેબલમાં ઈલેકટ્રીક / ઈલેકટ્રોનિક સિગ્નલના સ્વરૂપે ડેટાનું વહન થતું નથી ?

Answer Is: (C) Optical fiber cable

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) નીચેનામાંથી શું નેટવર્ક વડે વહેંચી શકાય છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) કમ્પ્યૂટર નેટવર્ક બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) વોકી—ટોકીમાં કયા પ્રકારનું કમ્પ્યુનિકેશન થાય છે ?

Answer Is: (C) હાફ ડુપ્લેક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) ગૂગલ દ્વારા કઈ મુખ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નેટવર્કમાં સૌથી વધુ ઝડપે ડેટા વહન કરતો કેબલ ક્યો છે?

Answer Is: (C) ફાયબર ઓપ્ટીકલ કેબલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) MAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?

Answer Is: (B) 100 કિલોમીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) નીચેનામાંથી અયોગ્ય પૂર્ણનામ જણાવો.

Answer Is: (B) Disc Area Network – DAN

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?

Answer Is: (C) 32 bit

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) ટોકન પાર્સિંગ મેથડ કઈ ટોપોલોજીમાં વપરાય છે ?

Answer Is: (A) RING

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) OSI મોડેલમાં કેટલા સ્તરમાં કાર્ય થાય છે ?

Answer Is: (B) 7

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) નીચેનામાંથી કયા કેબલને ચુંબકીય ક્ષેત્રની અસર થઈ શકે છે ?

Answer Is: (D) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) બ્લુટૂથ વડે કયા પ્રકારનું નેટવર્ક બનાવી શકાય ?

Answer Is: (B) PAN

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજી છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) ફાયબર ઓપ્ટીક કેબલ ફરતે શેનું પડ ચડાવેલું હોય છે ?

Answer Is: (B) સિલીકોન

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) એક જ બીલ્ડીંગ કે ઓફિસમાં કયું નેટવર્ક રચાશે ?

Answer Is: (A) LAN

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) ઈથરનેટ માટે IEEE નો કયો સ્ટાન્ડર્ડ છે ?

Answer Is: (D) 802.3

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) ડેટાને ચોરી થતો અટકાવવા શું બનાવવામાં આવે છે ?

Answer Is: (B) ફાયર વોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) નેટવર્કમાં ગેટવે શું કાર્ય કરે છે ?

Answer Is: (D) A, B, C ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) નેટવર્કમાં એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં ડેટા મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?

Answer Is: (B) ટ્રાન્સફરીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) માત્ર એક જ દિશામાં ડેટા ટ્રાન્સમીટ થાય તો તે કઈ પ્રકારનું ટ્રાન્સમીશન કહેવાય?"

Answer Is: (A) સિમ્પ્લેક્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) મોડેમ નું કાર્ય શું છે ?

Answer Is: (C) એનેલોગ સિગ્નલને ડિજીટલ બનાવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) કોઈપણ માધ્યમ એક સાથે કેટલો ડેટા વહન કરી શકે તે ક્ષમતાને શું કહે છે ?

Answer Is: (A) બેન્ડવીથ

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) "એરિકસન" કંપનીએ નીચેનામાંથી શેની શોધ કરી હતી ?

Answer Is: (D) બ્લૂટૂથ ચીપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) નીચેનામાંથી નેટવર્કનું કયું કમ્પ્યૂટર સૌથી પાવરફુલ હોય છે ?

Answer Is: (B) સર્વર

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) WAN નું પૂરુંનામ શું છે ?

Answer Is: (B) Wide Area Network

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) મલ્ટીપ્લેકસીંગ માં .......... પાથ અને .......... હોય છે ?

Answer Is: (A) એક, અનેક

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) નેટવર્કમાં એક કમ્પ્યૂટર માંથી બીજા કમ્પ્યૂટરમાં જતું ડેટા પેકેટ કયું એડ્રેસ ધરાવે છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) નીચેનામાંથી કયું ટોપોલોજી નથી ?

Answer Is: (B) LINE

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) LAN ની ડેટા ટ્રાન્સફર સ્પીડ કેટલી હોય છે ?

Answer Is: (A) 10 Mbps થી 100 Mbps

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) OSIનું પૂર્ણનામ શું છે ?

Answer Is: (C) ઓપન સિસ્ટમ ઈન્ડરકનેકશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) LAN માટેના Twisted Pair Cableમાં કેટલી જોડી તાર હોય છે ?

Answer Is: (B) ચાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) LAN માં નેટવર્કનું કયું મોડેલ બનાવી શકાય ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) નીચેનામાંથી કઈ સંપૂર્ણ આંતરીક કનેકટેડ ટોપોલોજી છે ?

Answer Is: (A) મેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) LAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?

Answer Is: (C) 1 કિલોમીટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) એક જ સમયે બન્ને દિશામાં ડેટાનું વહન થઈ શકે તે કયા પ્રકારનું કમ્યૂનિકેશન દર્શાવે છે ?

Answer Is: (D) B અને C બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) નીચેનામાંથી કયું કાર્ય નેટવર્ક વડે થતું નથી ?

Answer Is: (D) રેમ શેરીંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) LAN અને WAN વચ્ચેનો મુખ્ય તફાવત શો છે ?

Answer Is: (A) અંતર

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) GSWAN નું પૂરુંનામ શું છે ?

Answer Is: (B) ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નેટવર્કમાં કયો કેબલ પ્રકાશ સ્વરૂપે ડેટાનું વહન કરે છે ?

Answer Is: (C) Fiber optic કેબલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up