માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ

1) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો વ્યૂ નથી ?

Answer Is: (A) સ્લાઈડ વ્યૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) 'ઉબુન્ટુ લિનક્ષ' માં ઉબુન્ટુનો ગુજરાતી અર્થ શું છે ?

Answer Is: (B) અન્ય પ્રત્યે માનવતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) પાવરપોઈન્ટમાં બનાવેલ સ્લાઈડમાં સુધારા વધારા કરવા માટે તેને કયા પ્રકારનું વ્યૂ માં જોવી જોઈએ ?

Answer Is: (A) નોર્મલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) પાવરપોઈન્ટ સ્લાઈટ શોને સીધો સીડીમાં કોપી કરવા માટે કયો ઓપ્શન છે ?

Answer Is: (B) Package for cd

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) પાવરપોઈન્ટમાં સ્લાઈડ બદલાય ત્યારે ઈફકેટ આપવામાં આવે તેને શું કહે છે ?

Answer Is: (A) Slide Transition

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) માઈક્રોસોફ્ટ ઓફીસ (Microsoft Office) માં શાનો સમાવેશ થતો નથી ?

Answer Is: (D) એન્ડ્રોઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને સતત ચાલુ રાખવા માટે કયો ઓપ્શન છે ?

Answer Is: (A) Continue

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) 56 K મોડેમના શોધક કોણ હતા ?

Answer Is: (C) ડૉ. બ્રેન્ટ ટાઉન શોન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) 'C' લેંગ્વેજ કોણે તૈયાર કરી ?

Answer Is: (A) Dennis Ritchie

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) પાવરપોઈન્ટમાં પસંદગીની સ્લાઈડને અલગ બેકગ્રાઉન્ડ આપવા કયો ઓપ્શન પસંદ કરશો ?

Answer Is: (B) Apply to Selected Slides

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) સ્લાઈડ પર આવેલા ત્રુટક લાઈન વાળા બોકસને શું કહે છે ?

Answer Is: (C) Place Holder

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી કયું મેનું પાવરપોઈન્ટમાં જોવા નથી મળતું ?

Answer Is: (C) Table

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ઉબુન્ટુ લિનક્ષઓપરેટીંગ સિસ્ટમ કઈ સંસ્થાએ તૈયાર કરી છે?

Answer Is: (B) કેનોનિકલ લિમીટેડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) પાવરપોઈન્ટના કયા મેનુમાં સ્લાઈડ લેઆઉટ જોઈ શકાય ?

Answer Is: (C) Format

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) SAN નું ફુલફોર્મ જણાવો.

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) MS-Powerpointમાં સ્લાઈડને હાઈડ (સંતાડવા) કયો મેનુનો કયો વિકલ્પ વાપરશો ?

Answer Is: (D) Slide show – hide slide

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) કસ્ટમ એનીમેશન ઓપ્શન કયા મેનુમાં આવે છે ?

Answer Is: (C) Slide show

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) પાવરપોઈન્ટના કયા ઓબ્જેકટના બેઝીક એલીમેન્ટ ફિકસ્ડ હોય છે ?

Answer Is: (C) સ્લાઈડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલી સ્લાઈડ દાખલ કરી શકાય ?

Answer Is: (D) અનેક

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) પાવર પોઈન્ટમાં ''એનિમેશન સ્કીમ' કયા મેનુમાં જોવા મળે ?

Answer Is: (C) Slide show

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) "ડિફરન્સ એન્જીન" કમ્પ્યુટરની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ?

Answer Is: (A) ચાર્લ્સ બેબેજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) પાવરપોઈન્ટમાં સ્લાઈડ શો ને યોગ્ય ટાઈમીંગ માં સેપઅપ કરવા માટે કયા મેનુમાં કયો ઓપ્શન વપરાશે ?

Answer Is: (C) Slide Show → Setup show

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) પાવરપોઈન્ટમાં સ્લાઈડની ડાબી બાજુએ સ્લાઈડનું લીસ્ટ જોઈ શકાય તેને શું કહે છે ?

Answer Is: (B) Slide view

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) TBI નું પુણનામ શું છે ?

Answer Is: (B) Transliteration Between Indian Languages

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) પાવરપોઈન્ટ મુખ્યત્વે કયા કાર્ય માટે વપરાય છે ?

Answer Is: (B) પ્રેઝન્ટેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) પાવરપોઈન્ટ સ્લાઈટ માં સમય/તારીખ જોવા કયા મેનુમાં જશો ?

Answer Is: (B) View

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) પાવરપોઈન્ટમાં તૈયાર સ્લાઈડ ડિઝાઈન ને શું કહેવાય છે ?

Answer Is: (B) Design Templates

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) કોમ્પ્યૂટર Print Preview (પ્રીન્ટ પ્રીવ્યુ) કમાન્ડ કયારે આપવામાં આવે છે ?

Answer Is: (D) જયારે ડોકયુમેન્ટ પ્રીન્ટ કરવામાં આવશે ત્યારે તે કેવું દેખાશે તે જોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) પાવર પોઈન્ટમાં સ્લાઈડનું 'ઓરીએન્ટેશન" ડિફોલ્ટ રીતે કર્યું હોય છે ?

Answer Is: (B) Landscape

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) નીચેનામાંથી ક્યું "પોઈન્ટ એન્ડ ડ્રો" ડિવાઈસ નથી ?

Answer Is: (A) કી બોર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) પાવરપોઈન્ટમાં સ્લાઈડશો વખતે એક સ્લાઈડમાંથી બીજી સ્લાઈડમાં જવાની ક્રિયાને શું કહે છે ?

Answer Is: (D) સ્લાઈડ ટ્રાન્ઝીશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) સૌપ્રથમ માઈક્રોપ્રોસેસર Intel 4004 ના શોધક કોણ હતા ?

Answer Is: (C) ટેડ હોફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) પ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ કોના દ્વારા તૈયાર કરાયો હતો ?

Answer Is: (C) લેડી અડા અગસ્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) પ્રેઝન્ટેશનની બધી સ્લાઈડ્સમાં અમુક ખાસિયતો માટે કઈ સ્લાઈડની પસંદગી કરી શકાય ?

Answer Is: (C) માસ્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) પાવરપોઈન્ટમાં Page Setup કયા મેનુમાં આવે છે ?

Answer Is: (A) File

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) પાવરપોઈન્ટની સ્લાઈડ શું છે ?

Answer Is: (D) પ્રેઝન્ટેશન શોનું એક પાનું

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) MS-Powerpoint કયા પ્રકારનો સોફટવેર છે ?

Answer Is: (B) પ્રેઝન્ટેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર કયાં રંગનું જોવા મળે છે ?

Answer Is: (C) પીળા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up