માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ

51) ફલોપીના શોધક કોણ હતા ?

Answer Is: (A) એલન શુગાર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) પાવરપોઈન્ટમાં "slide show" મેનું ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે ?

Answer Is: (C) Alt + D

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) RDBMS એટલે શું ?

Answer Is: (C) Relational Database Management System

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઈડ થી અન્ય બીજી સ્લાઈડ પર જવા માટે કયું બટન વપરાય છે ?

Answer Is: (B) એકશન બટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) પાવરપોઈન્ટમાં નીચેનામાંથી કયો "વ્યુ" જોવા મળતો નથી ?

Answer Is: (D) Web show

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) પાવરપોઈન્ટમાં ચાર્ટ દાખલ કરવા માટે કયા મેનુમાં જશો ?

Answer Is: (A) Insert

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) પાવરપોઈન્ટમાં ચોક્કસ પ્રકારની ઈફેકટ આપવા માટે કયો વિકલ્પ છે ?

Answer Is: (B) કસ્ટમ એનિમેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેનામાંથી કયો વિકલ્પ પાવરપોઈન્ટના 'સ્લાઈડ શો'' મેનુમાં ન જોવા મળે ?

Answer Is: (D) Slide Design

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) પાવરપોઈન્ટમાં "Task pane" દર્શાવવા માટેની શોર્ટકટ કી ........ છે.

Answer Is: (B) Ctrl + F1

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) ગ્રીન કમ્પ્યુટિંગ માટે 1992 માં કયો કાર્યક્રમ શરૂ થયો હતો ?

Answer Is: (B) ENERGY STAR

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) ભારતમાં પ્રથમ કમ્પ્યૂટર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ?

Answer Is: (A) ઈલેકટ્રોનિક કોર્પોરેશન ઈન્ડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) પાવરપોઈન્ટમાં નવી સ્લાઈડ ઉમેરવા કઈ શોર્ટકટ કી છે ?

Answer Is: (B) Ctrl + M

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) QR કોડનું પૂર્ણ નામ શું છે ?

Answer Is: (A) Quick Response

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) Marshmallow એ કયા કોડનું નામ છે ?

Answer Is: (B) એન્ડ્રોઈડ વર્ઝન

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) પાવરપોઈન્ટના વર્ડ આર્ટ ગેલેરીમાં OK બટન પર કલીક આપીએ તો શું ખૂલે છે ?

Answer Is: (B) એડીટ બોકસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) પાવરપોઈન્ટમાં "View Show" કયા મેનુમાં આવે છે ?

Answer Is: (B) Slide show

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) તાજેતરમાં IIT મદ્રાસના કયા પ્રોજેકટ અંતર્ગત ભારતનું પહેલું સ્વદેશી માઈક્રોપ્રોસેસર વિકસીત કરવામાં આવ્યું ?

Answer Is: (B) પ્રોજેકટશકિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) પાવરપોઈન્ટ શરૂ થાય અને ખૂલતા ડાયલોગ બોકસને શું કહે છે ?

Answer Is: (B) સ્લાઈડ બોકસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) સ્થાનિક નેટવર્કમાંથી અનઅધિકૃત વિગતો બહાર જતી રોકવા શું ઉપયોગી છે ?

Answer Is: (B) ફાયર વોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) HTML ભાષા કોણે વિકસાવી હતી ?

Answer Is: (C) ટીમ બર્નસ લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) પાવરપોઈન્ટ ને ચાલુ કરવા RUN કમાંડ માં શું લખશો ?

Answer Is: (B) powerpnt

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) ક્રિષ્ના અને કાવેરી જેવા ફોન્ટને યુનિકોડમાં રૂપાંતર કરવો શું જોઈએ.

Answer Is: (A) TBIL ડેટા કન્વર્ટર

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) કમ્પ્યૂટરમાંથી બિનજરૂરી ફાઈલોને ડિલીટ કરવા કયું ટુલ વપરાય છે ?

Answer Is: (C) Disk Cleanup

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) પાવરપોઈન્ટ સ્લાઈડમાં રહેલ લખાણ છાપવા માટે કયો વિકલ્પ છે ?

Answer Is: (A) Outline

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) પાવરપોઈન્ટની સ્લાઈડમાં કયા વિકલ્પની મદદથી સ્લાઈડ નંબર દાખલ કરી શકાય ?

Answer Is: (C) સ્લાઈડ નંબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) પાવર પોઈન્ટમાં "Movies & sound" કયા મેનુમાં આવે ?

Answer Is: (C) Insert

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) સાદા લખાણને ગૂઢ લખાણમાં ફેરવ્યા બાદ તેને શું કહેવાય છે ?

Answer Is: (B) સાઈફર ટેકસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) પાવર પોઈન્ટમાં સ્લાઈડ માં શું ઉમેરી શકાય છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) 'Password Grabber" એ શાનું ઉદાહરણ છે ?

Answer Is: (B) ટ્રોજન હોર્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) પાવર પોઈન્ટમાં સ્લાઈડના કેટલા Layout છે ?

Answer Is: (D) 24

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) પાવર પોઈન્ટમાં જે પેજ જોવા મળે તે કયા નામથી ઓળખાય છે ?

Answer Is: (C) slide

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) પાવર પોઈન્ટની સ્લાઈડમાં ટેબલ દાખલ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થશે ?

Answer Is: (D) ઈન્સર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) સિક્યોર સોકેટ લેયર (SSL) કોણે વિકસાવ્યું હતું ?

Answer Is: (C) નેટસ્કેપ

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) પાવરપોઈન્ટમાં ''બેકગ્રાઉન્ડ' ઓપ્શન કયા મેનુમાં આવે ?

Answer Is: (B) Format

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) વિશ્વની પ્રથમ કમ્પ્યુટર 'ગેમ' કઈ હતી ?

Answer Is: (B) સ્પેસવોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) પાવરપોઈન્ટના ઈન્સર્ટ મેનમાં સાઉન્ડ દાખલ ક્યા વિકલ્પ નથી કરી શકાય ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) કયો વિકલ્પ માત્ર સ્લાઈડના એનિમેશન માટે જ વપરાય છે ?

Answer Is: (C) ટ્રાન્ઝિશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો છે ?

Answer Is: (A) Head Body

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માં શું હોય છે ?

Answer Is: (B) Slide

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) પાવરપોઈન્ટની સ્લાઈડને એનીમેશન આપવા માટે કયો વિકલ્પ પસંદ કરશો ?

Answer Is: (C) slide transition

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) પાવરપોઈન્ટની નવી ફાઈલ ઓપન કરીએ ત્યારે તેનું ડિફોલ્ટ નામ શું હોય છે ?

Answer Is: (B) Presentation 1

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) DAN નું ફુલફોર્મ જણાવો.

Answer Is: (B) Desk Area Network

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) કમ્પ્યૂટરની ભાષાના વ્યાકરણને શું કહે છે ?

Answer Is: (C) સિન્ટેકસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નીચેનામાંથી શું નેટવર્કમાં તમામ કમ્પયુટર્સમાં આપમેળે ફેલાય છે ?

Answer Is: (D) વોર્મ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up