AMC MCQ Special

3) દાદા હરિની વાવનું મૂળ નામ શું હતું?

Answer Is: (A) બાઈ હરિર વાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેનામાંથી IIM-A નું નિર્માણ કોના દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું?

Answer Is: (A) લુઇસ ઇસાહોર કહાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમનો ઉદ્ઘાટન કોણે કર્યું હતું?

Answer Is: (B) જવાહરલાલ નેહરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) નીચેનામાંથી "અમદાવાદ એજ્યુકેશન સોસાયટી" ની સ્થાપના કોણે કરી?

Answer Is: (C) કસ્તુરભાઈ લાલભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) સુલતાન અહેમદ શાઙે કયા પ્રસંગે ખાનપુર દરવાજાનો સમાવેશ કર્યો હતો?

Answer Is: (C) બીજા કિલ્લાનું બાંધકામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) ત્રણ દરવાજાનું બાંધકામ કયારે પૂર્ણ થયો હતો?

Answer Is: (B) ઈ.સ. 1415

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું?

Answer Is: (A) મુનિ શ્રી પુણ્યવિજયજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) રાયખડ દરવાજાની નજીક કઈ નદી આવેલ છે?

Answer Is: (C) સાબરમતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) રાયપુર દરવાજાનું નિર્માણ કયા સુલતાનના શાસનકાળમાં થયું હતું?

Answer Is: (C) સુલતાન કૂતુબ ઉદીન અહમદ શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી?

Answer Is: (A) હરકુંવર શેઠાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી મૃદુલા સારાભાઈ કોને આદર્શ માનતા હતા?

Answer Is: (B) જવાહરલાલ નેહરૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેનામાંથી શાંતિનાથજીની પોળના દેરાસરના પાયામાં કેટલા સ્તંભ છે?

Answer Is: (C) પાંચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) અડાલજ ની વાવના મહત્વ અને સૌંદર્યને યાદ કરવા માટે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે?

Answer Is: (C) જળ મહોત્સવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) નીચેનામાંથી ચકલીની ખાંભી કયા દિવસે બનાવવામાં આવી હતી?

Answer Is: (B) 2 માર્ચ 1974

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) નીચેનામાંથી ટાઉન હોલનું નિર્માણ કરતાં કોને પ્રમુખ ભૂમિકા ભજવી હતી ?

Answer Is: (B) ક્લોડ બેટલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) નીચેનામાંથી કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ્સના સ્થાપક કોણ હતા?

Answer Is: (B) ગૌતમ અને ગિરા સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીચેનામાંથી આશાભીલનો ટેકરો કયા નગરના શાસકના નામ પરથી ઓળખવામાં આવે છે?

Answer Is: (B) આશા ભીલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) પ્રેમ દરવાજા કયા સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો?

Answer Is: (C) 1864

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) નીચેનામાંથી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઉદ્દેશ શું હતો?

Answer Is: (B) સ્વતંત્રતા સંગ્રામનો માર્ગદર્શન

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએથી નિકળે છે?

Answer Is: (C) અરવલ્લીની પર્વતમાળામાંથી

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) નીચેનામાંથી IIM ને કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી?

Answer Is: (A) કોલકાતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) અમદાવાદમાં આવેલ અહેમદ શાહ મસ્જિદમાં કુલ કેટલા સ્તંભો છે?

Answer Is: (B) 152 સ્તંભ

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચેનામાંથી NIDની ઈમારત કયા વર્ષે શરૂ થઈ હતી?

Answer Is: (B) 1961

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) નીચેનામાંથી સીએનઆઈ (CNI) ચર્ચની સ્થાનિકતા કયા શૈલીની બારીઓ સાથે છે?

Answer Is: (B) ગોથિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) મહેમૂદ બેગડાએ કયા વર્ષમાં બળવાખોર ઉમરાવો સામે કૂચ કરી હતી?

Answer Is: (C) ઈ.સ. 1459

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) "પંચકુવા" નો શાબ્દિક અર્થ શું થાય છે?

Answer Is: (C) પાંચ કૂવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) પ્રેમ દરવાજાના નિર્માણ પાછળ કોણ જવાબદાર હતા?

Answer Is: (C) અંગ્રેજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) નીચેનામાંથી ઈંટોના મિનારો કઈ સદીમાં બાંધવામાં આવ્યા હતા?

Answer Is: (B) 15 મી સદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) નીચેનામાંથી અમદાવાદમાં વર્ષ-2024 ની રથયાત્રા કેટલામા વર્ષની હશે?

Answer Is: (A) 147 મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) નીચેનામાંથી “ઢાલગરવાડ” અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (C) ભદ્ર પ્લાઝાની નજીક

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) પ્રેમ દરવાજા કયા માર્કેટના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે?

Answer Is: (B) લાતી બજાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) અમદાવાદ શહેરમાંથી નિકળતી સાબરમતી નદી કઈ જગ્યાએ પોતાનું પાણી ઠલવે છે (નદીઓ અંત આવે છે)?

Answer Is: (A) કોપાલાની ખાડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) ધલિયા હનુમાન મંદિર કેટલા વર્ષ જૂનું હોવાનું મનાય છે?

Answer Is: (C) 300 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) નીચેનામાંથી સરદાર પટેલ ભવનમાં કયા વિભાગ કાર્યરત છે?

Answer Is: (B) પુરાતત્વ વિભાગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) નીચેનામાંથી મજૂર મહાજન સંઘની કચેરી કયા સ્થળે સ્થિત છે?

Answer Is: (A) ભદ્ર કિલ્લા પાસે

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) નીચેનામાંથી ક્યાં શહેરને "પૂર્વનું માન્ચેસ્ટર" તરીકે ગણવામા આવે છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up