AMC MCQ Special

201) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમમાં કેવી રીતેના હસ્તપ્રતો અને પુસ્તકો રાખવામાં આવ્યા છે?

Answer Is: (A) પ્રાચીન ભારતીય હસ્તપ્રતો અને ગ્રંથમાળા

Explanation:

No answer description available for this question. Let us discuss.

202) અમદાવાદમાં આવેલ "અષ્ટછાપ વિદ્યાપીઠ" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?

Answer Is: (B) વિટ્ઠલદાસ બાપોદરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

203) નીચેનામાંથી કઈ ડેરી અમદાવાદમાં આવેલ છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

204) નીચેનામાંથી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલ છે?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

205) નીચેનામાંથી લો ગાર્ડન કયા વ્યક્તિ દ્વારા સ્થાપિત કરાયો હતો?

Answer Is: (A) મોતીલાલ હીરાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

206) નીચેનામાંથી ક્યાં શહેરને 'ગુજરાતની આર્થીક નગરી' તરીકે ઓળખવામાં આવે છે?

Answer Is: (B) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

207) જેઠાભાઈની વાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું?

Answer Is: (C) જેઠાભાઈ મુળજી

Explanation:

No answer description available for this question. Let us discuss.

208) નીચેનામાંથી મધ્યયુગીન સમયમાં ભદ્રના કિલ્લાનો મુખ્ય ઉપયોગ કયો હતો?

Answer Is: (B) મિલિટરી બેઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

209) નીચેનામાંથી માણેક ચોકમાં સવારે કયા પ્રકારના ખરીદી માટે લોકો આવે છે?

Answer Is: (B) પશુઓના ચારા, શાકભાજી અને ફળો

Explanation:

No answer description available for this question. Let us discuss.

210) રાયપુર દરવાજાનો મુખ્ય હેતુ શું હતો?

Answer Is: (C) નાગરિકોને સુરક્ષિત રાખવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

211) નીચેનામાંથી ભદ્રનો કિલ્લો કોના નામ પરથી બનાવામાં આવ્યો છે?

Answer Is: (A) ભદ્રકાળી

Explanation:

No answer description available for this question. Let us discuss.

213) નીચેનામાંથી કયા કલા ઈતિહાસકાર દ્વારા કાપડનું મ્યુઝિયમ ખોલવાનું વિચાર રજૂ થયું હતું?

Answer Is: (B) આનંદ કુમારસ્વામી

Explanation:

No answer description available for this question. Let us discuss.

214) ગુજરાતમાં અષાઢી બીજનાં દિવસે શરૂ થતી અમદાવાદ અને ગુજરાતની રથયાત્રાની શરૂઆત કોના દ્વારા શરૂ કરવામાં આવી?

Answer Is: (A) સંત નૃસિંહદાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

216) નીચેનામાંથી અમાદાવાદ શહેરનાં પ્રાચીન નામ ક્યાં છે તે જણાવો.

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

217) "ગુજરાત કલાસંઘ, અમદાવાદ" ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?

Answer Is: (D) રવિશંકર રાવળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

218) નીચેનામાંથી નવું ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ 1963માં કોના ડિઝાઈન હેઠળ બનાવવામાં આવ્યું હતું?

Answer Is: (A) ચરલ્સ કોરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

219) નીચેનામાંથી કેલિકો ડોમનું આર્કિટેક્ચર કઈ પ્રેરણાથી બનાવવામાં આવ્યું હતું?

Answer Is: (B) જીઓડેસિક ડોમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

221) નીચેનામાંથી કવિ દલપતરામના પુત્ર કોણ હતા?

Answer Is: (A) નાનાલાલ દલપતરામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

223) નીચેનામાંથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) ની સ્થાપનાં કોના દ્વારા કરવામાં આવી હતી?

Answer Is: (D) ડો. વિક્રમ સારાભાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

224) નીચેનામાંથી ટાગોર ડોલની પાસે સાંસ્કૃતિક પરિસરના ભાગરૂપે કયું સ્થળ આવેલું છે?

Answer Is: (A) સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

225) નીચેનામાંથી ટાગોર હોલ કયા શહેરમાં સ્થિત છે?

Answer Is: (C) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

226) ગુજરાતની સૌથી મોટી હોસ્પીટલ "હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ" કઈ જગ્યાએ આવેલ છે?

Answer Is: (D) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

227) ભારતની સૌથી મોટી એક્વેટિક લેગેરી ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે?

Answer Is: (A) સાયન્ય સીટી, અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

229) નીચેનામાંથી જ્યોતિ સંઘ મહિલાઓને કયા ક્ષેત્રમાં સપોર્ટ કરતી હતી?

Answer Is: (D) આપેલા તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

230) નીચેનામાંથી કવિ દલપતરામ લેખિત કયું નાટક ગુજરાતીમાં પ્રથમ આધુનિક નાટક હતું?

Answer Is: (B) લક્ષ્મી નાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

231) નીચેનામાંથી જ્યોતિ સંઘની સ્થાપના કયા વર્ષે થઈ હતી?

Answer Is: (D) 1934

Explanation:

No answer description available for this question. Let us discuss.

232) નીચેનામાંથી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ કયા મહેલમાં સ્થિત છે?

Answer Is: (B) શાહિબાગ મહેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

233) નીચેનામાંથી ગુજરાત ક્લબના સ્થાપનમાં કયા પરિવારના સભ્યો પદાધિકારી તરીકે સામેલ હતા?

Answer Is: (C) સારાભાઈ, લાલભાઈ, અને માવળંકર પરિવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

235) જેણે દેવી લક્ષ્મીજીને રોકવા માટે પોતાનું માથું કપાવી દીધું તે શાહી રક્ષકનું નામ શું હતું?

Answer Is: (C) ખ્વાજા સિદ્દિકી કોટવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

236) નીચેનામાંથી IIM-A ની શુભારંભ કઈ સંવત માં થઈ?

Answer Is: (A) 1961

Explanation:

No answer description available for this question. Let us discuss.

237) નીચેનામાંથી ઓલ્ડ સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગમાં કઈ એસોસિએશનની કામગીરી થતી હતી?

Answer Is: (C) અમદાવાદ સ્ટોકબ્રોકર્સ એસોસિએશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

238) નીચેનામાંથી કયા પ્રખ્યાત નેતા ગુજરાત ક્લબમાં બ્રિજ રમવા માટે આવતાં હતા?

Answer Is: (A) સરદાર પટેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

239) નીચેનામાંથી ગુજરાત કોલેજની સ્થાપત્યમાં કઈ પ્રકારની શૈલીનો ઉપયોગ થયો છે?

Answer Is: (B) યુરોપિયન

Explanation:

No answer description available for this question. Let us discuss.

241) જમાલપુર દરવાજાના બાંધકામમાં કયું મુખ્ય સામગ્રી ઉપયોગમાં લેવામાં આવ્યું છે?

Answer Is: (C) ટેરાકોટા ઈંટો

Explanation:

No answer description available for this question. Let us discuss.

243) 19મી સદીમાં કયા મરાઠા રાજ્યપાલે સ્ત્રીઓ માટે વારસાના અધિકારોની જાહેરાત કરી હતી?

Answer Is: (A) ચિપ્રાજી રઘુનાથે

Explanation:

No answer description available for this question. Let us discuss.

244) અમદાવાદમાં આવેલ અહેમદ શાહ મસ્જિદ કઈ સદીમાં સ્થાપિત કરવામાં આવી હતી?

Answer Is: (B) 15મી સદીમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

245) અડાલજ ની વાવને કયા ક્ષેત્રમાં સૌથી અગ્રણી વારસાગત સીમાચિહ્નોમાંનું માનવામાં આવે છે?

Answer Is: (B) હેરિટેજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

246) નીચેનામાંથી લાલભાઈ દલપતભાઈ મ્યૂઝિયમ કયા શહેરમાં આવેલું છે?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

247) શાહે આલમના મકબરાની મસ્જિદનું નિર્માણ કોણે શરૂ કર્યું હતું ?

Answer Is: (C) નિઝાબત ખાને

Explanation:

No answer description available for this question. Let us discuss.

248) ખાનપુર દરવાજાની ઈમારત માટે કયા સ્થળથી પથ્થરો લાવવામા આવ્યા હતા?

Answer Is: (C) ધ્રાંગધ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

249) નીચેનામાંથી ટાઉન ડોલનું સ્થાપત્ય કઈ શૈલીમાં છે?

Answer Is: (C) ઈન્ડો-સાર્સેનિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

250) નીચેનામાંથી 1905માં ગુજરાત ક્લબને કયા સ્થળે શિફ્ટ કરવામાં આવી હતી?

Answer Is: (D) ભદ્ર કિલ્લા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up