ગુજરાતનો ઇતિહાસ

  • 61) ભારતીય સંધમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યા રાજાએ કરી ? - ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
  • 62) ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? - ઈ.સ.1960
  • 63) ભારતના ચાર ધામમાંથી એક છું, છ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે. મને ઓળખો. - દ્વારકાધીશ મંદિર
  • 64) ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ? - અકબર
  • 65) અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ? - હિંદ છોડો
  • 66) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત્ થઈ ? - બળવંતરાય મહેતા
  • 67) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? - ડૉ.જીવરાજ મહેતા
  • 68) આઈ. આઈ. એમ. અમદાવાદની સ્થાપનામાં કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે ? - ડો.જીવરાજ મહેતા
  • 69) મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરી ? - સપ્ટેમ્બર - 1956
  • 70) ગુજરાતમાં સહુ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન કયા વર્ષમાં લદાયું હતું ? - 1971
  • 71) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ? - 1960
  • 72) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? - જુનાગઢ
  • 73) ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈ - વે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે? - નરેન્દ્ર મોદી
  • 74) ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા? - સંજાણ
  • 75) ગુજરાતના ક્યા દેશી રજવાડા માટે આરઝી હકુમત રચાઈ હતી? - જૂનાગઢ
  • 76) કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? - ગાંધીજી
  • 77) શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ક્યા મંત્રી રહી ચૂકેલા છે ? - કાપડ મંત્રાલય
  • 78) સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? - ભાઈકાકા
  • 79) કાદંબરીના રચયિતા કોણ છે? - બાણભટ્ટ
  • 80) હિન્દ સ્વરાજના લેખક કોણ છે? - ગાંધીજી
  • 81) 8 ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું ? - હિંદ છોડો
  • 82) મહાત્મા ગાંધીએ ક્યા વર્ષે દાંડીકૂચ કરી ? - 1930
  • 83) સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ આંદોલન સ્થળે સ્વીકૃત થયો હતો. - રોજડી
  • 84) ગુજરાતનો દસ્તાવેજી ઈતિહાસ ક્યા સમયગાળાથી શરૂ થાય છે? - મૌર્યકાળ
  • 85) સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ? - પુષ્યગુપ્ત વૈશ્ય
  • 86) મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી ? - ઈ.સ. 1026
  • 87) અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ? - કર્ણાવતી
  • 88) રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે? - સિદ્ધપુર
  • 89) નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને શું બનવાની શીખ આપી ? - કર્મયોગી
  • 90) શ્રીકૃષ્ણને ક્યા સ્થળે તીર વાગ્યું ? - ભાલકાતીર્થ

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up