26 થી 31 ડિસેમ્બર - 2025 નું કરંટ અફેર્સ
1) રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. પ્રો. જયંત વિષ્ણુ નાર્લીકર (મરણોત્તર) વિજ્ઞાનરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો.
2. આ વર્ષે વિવિધ શ્રેણીમાં કુલ મળીને ૩૩ પુરસ્કાર આપવામાં આવ્યા.
4) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો,
1. બિહારના ગોગાબીલ તળાવને ભારતના 94મી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી.
2. આ સાથે ભારતમાં રામસર સાઇટની કુલ સંખ્યા વધીને 94 થઈ ગઈ છે.
૩. ગોગાબીલ તળાવ મહાનંદા, કંકર અને ગંગા નદીઓના પ્રવાહથી બનેલ ઓક્સબો તળાવ છે.
7) ત્રીજો એશિયન યૂથ ગેમ્સ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1 એશિયન યૂથ ગેમ્સ 2025ની ત્રીજી આવૃત્તિ બહેરીનના મનામાં શહેર ખાતે યોજાઈ હતી.
2. તે 14થી 17 વર્ષની વયના ખેલાડીઓ માટેનો એક કોન્ટિનેન્ટલ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ છે.
8) સ્ટેટ ઓફ ફૂડ એન્ડ અગ્રીકલ્ચર (SOFA) રિપોર્ટ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વૈશ્વિક ખેતીલાયક જમીનમાં 2% (લગભગ 78 Mha)નો ઘટાડો નોંધાયો.
2. આ રિપોર્ટ યુનાઇટેડ નેસન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવે છે.
12) ઇન્ડિયા મેરીટાઇમ વીક (India Maritime Week) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2025ની થીમ "Uniting Oceans, One Maritime Vision" (મહાસાગરોને એક કરવા, એક દરિયાઈ દ્રષ્ટિકોણ) હતી.
2. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિયેશન (IPA) અને કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય (MoPSW) દ્વારા ઇન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025નું આયોજન મહારાષ્ટ્રના મુંબઈમાં NESCO એક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
16) બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક્સ (BAHS) રિપોર્ટ 2025 બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. આ રિપોર્ટ મત્સ્યોધોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રાલયનો પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો.
2. આ રિપોર્ટ મુજબ દૂધના ઉત્પાદનમાં ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે છે.
Comments (0)