26 થી 30 એપ્રીલ 2025 નું કરંટ અફેર્સ
1) નીચે આપેલ સત્ય વિધાન/નો પસંદ કરો.
વિધાન 1 : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી આર્થિક બાબતોની કેંદ્રીય સમિતિએ ઉત્તરાખંડમાં ગોવિંદઘાટ અને હેમકુંડસાહિબને જોડતા ૧૨.૪ કિ.મી.ના રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી.
વિધાન 2 : આ પહેલ પર્વતમાલા પરિયોજનાનો ભાગ છે.
3) તાજેતરમાં કઈ કંપનીઓએ આસામમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી ?
i. રિલાયન્સ
ii. વેદાંતા
iii. અદાણી
4) વૈશ્વિક જળવાયુ સ્થિતિ અહેવાલ 2024 અંગે નીચેના વિધાનો ચકાસો.
1. આ અહેવાલ વર્લ્ડ મીટિયરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO) દ્વારા જારી કરવામાં આવ્યો હતો.
2. અહેવાલ મુજબ વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 2023માં 420 ppm જેટલું પહોંચી ગયું હતું.
11) સાચા વિધાનનો જણાવો.
1. તાજેતરમાં ભારત યાત્રાએ આવેલા દાશો શેરિંગ તોબગે વિયેતનામના વડાપ્રધાન છે.
2. તેમણે લીડરશિપ કોન્કલેવ ઓફ ધ સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ (SOUL)ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો.
21) રાયસીના ડાયલોગ 2025 અંગે નીચેના વિધાનો ચકાસો.
1. તાજેતરમાં 10મા રાયસીના ડાયલોગનું આયોજન મુંબઈ ખાતે થયું હતું.
2. આ ડાયલોગના મુખ્ય અતિથિ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન હતા.
વિધાન 3 : આ ડાયલોગની થીમ ‘કાલચક્ર- પીપલ, પીસ અને પ્લેનેટ હતી.
Comments (0)