26 થી 31 માર્ચ 2025 નું કરંટ અફેર્સ
2) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતે પ્રથમ 24/7 સાંકેતિક ભાષાની TV ચેનલ ચેનલ31 લૉન્ચ કરી.
2. ચેનલ 31 ઈ-વિદ્યા કાર્યક્રમનો ભાગ છે.
3. ચેનલ 31નું સંચાલન નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) દ્વારા કરાવમાં આવી રહ્યું છે.
3) અંજી ખડ બ્રિજ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તે ભારતનો પહેલો કેબલ સ્ટેઈડ રેલવે બ્રિજ છે.
2. આ બ્રિજની લંબાઈ 725.5 મીટર છે.
3. આ બ્રિજ ઉધમપુર – શ્રીનગર - બારામુલા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ છે.
Comments (0)