26 થી 28 ફેબ્રુઆરી 2025 નું કરંટ અફેર્સ
10) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કન્વેનશન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશન (UNCCનું COP 16નું આયોજન સાઉદી અરેબિયાના રિયાધમાં કરાયું હતું.
2. તેની થીમ 'અવર લેન્ડ.અવર ફયુચર' છે.
3. UNCCD COP 17નું આયોજન મોંગોલિયામાં કરાશે.
11) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ગુજરાતી કવિ દિલીપ ઝવેરીને સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરાયો.
2. દિલીપ ઝવેરીને કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો' બદલ સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરાયો.
15) ભારત વન સ્થિતિ રિપોર્ટ 2023 (ISFR) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. છત્તીસગઢ રાજ્યે વેન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી છે.
2. મધ્ય પ્રદેશમાં વેન અને વૃક્ષ આવરણમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
3. મધ્યપ્રદેશ ક્ષેત્રફળની દ્દષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે.
16) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળાનું આયોજન કરાશે.
2. મહાકુંભ મેળા 2025ની થીમ ‘ઈનટેન્જીબલ કલચરલ હેરિટેજ ઓફ હ્યુમાનિટી' છે.
3. મહાકુંભ મેળાનું આયોજન 144 વર્ષ બાદ કરવામાં આવે છે.
17) નીચેના પૈકી ક્યાં સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી ?
1. હરિદ્વાર
2. પ્રયાગરાજ
3. વારાણસી
4. નાસિક
5. ઉજ્જૈન
6. રામેશ્વરમ
18) ભારતીય વાયુયાન અધિનિયમ, 2024 અંગે નીચે પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ અધિનિયમ થકી રેડિયો ટેલિફોન ઓપરેટર રિસ્ટ્રિક્ટેડ (RTR) લાઈસન્સ હવે DGCA આપશે.
2. DGCA હવે વિમાનની ડિઝાઈન તથા વિમાનની ડિઝાઈનનું સ્થળ નક્કી કરશે.
3. કેંદ્ર સરકાર હવે જમીન સંપાદન માટે મધ્યસ્થીની નિમણૂક કરી શકશે.
19) તાજેતરમાં ભારતીય નૌસેનાને એડવાન્સ્ડ યુદ્ધજહાજ નીલગિરિ (યાર્ડ 12651) સોંપવામાં આવ્યું, તે અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. INS નીલગિરિનો વિકાસ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. (MDL)એ કર્યો છે.
2. INS નીલગિરિનો વિકાસ પ્રોજેક્ટ 17A અંતર્ગત કરાયો છે.
3. INS નીલગિરિની ડિઝાઈન વૉરશિપ ડિઝાઈન બ્યૂરોએ તૈયાર કરી છે.
20) INS સુરત વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ જહાજનો વિકાસ મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. (MDL)એ કર્યો છે.
2. તે પ્રોજેક્ટ 15B શ્રેણીનું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર તથા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર શિપ છે.
3. તે AIને સંકલિત કરનારું પહેલું યુદ્ધજહાજ છે.
22) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતમાં માછલીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આંધ્ર પ્રદેશ છે.
2. માછલીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે.
24) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના કરી.
2. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડુમથક તેલંગાણાના નિઝામાબાદમાં આવેલું છે.
3. રાષ્ટ્રીય હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ પલ્લે ગંગા રેડ્ડી છે.
Comments (0)