21 થી 25 મે - 2025 નું કરંટ અફેર્સ
12) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય સાહિત્યિક સિદ્ધાંતકાર ગાયત્રી ચક્રવર્તી સ્પીવાકને 2025નું હોલ્બર્ગ પ્રાઈઝ એનાયત કરાયું.
2. હોલ્બર્ગ પ્રાઈઝની સ્થાપના 2003માં ડેનિશ-નોર્વેજિયન લેખક લુડવિગ હોલ્બર્ગના સન્માનમાં કરાઈ હતી.
14) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. પ્રો.સુમન ચક્રવર્તીને યુનેસ્કોનો ધ વર્લ્ડ ઍકૅડમી ઓફ સાયન્સીઝ (TWAS) એવોર્ડથી સન્માનિત કરાયા.
2. પ્રો.સુમન ચક્રવર્તી IIT ખડગપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર છે.
16) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2024નો કુલ 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર વિનોદકુમાર શુકલાને એનાયત કરાયો.
2. વિનોદકુમાર શુકલા છત્તીસગઢના પ્રથમ અને હિંદીના કુલ 12મા સાહિત્યકાર છે.
17) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વરિષ્ઠ મૂર્તિકાર રામ સુતારને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ.
2. મહારાષ્ટ્ર ભૂષણ મહારાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
3. રામ સુતારને કાંસ્ય મૂર્તિકલામાં મહારથી માનવામાં આવે છે.
22) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ભારતની ટીમ મેન્સ એન્ડ વીમેન્સ કબડ્ડી વર્લ્ડ કપમાં સતત બીજીવાર ચેમ્પિયન બની.
2. કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન UKના વોલ્વર હેમ્પટનમાં કરાયું હતું.
23) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન ઈટાલીના ટ્યૂરિનમાં કરાયું હતું.
2. સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ભારતે 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 7 બ્રોન્ઝ સાથે કુલ 33 મેડલ જીત્યા છે.
24) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે.
2. મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત પ્રત્યેક પાત્ર મહિલાને દર મહિને રૂ.2,500 આપવામાં આવશે.
Comments (0)