21 થી 25 એપ્રીલ 2025 નું કરંટ અફેર્સ
2) સત્ય વિધાન પસંદ કરો.
1. ઈન્ટરનેશનલ ટુરિઝમ બોર્સે (IT) 2025નું આયોજન બર્લિનમાં થયું હતું.
2. ITB બર્લિન 2025માં ગોવાને ગંતવ્ય શ્રેણી અંતર્ગત 'વર્ષ કા ગંતવ્ય -ભારત પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો.
6) સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. 24મી વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
2. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
3. આ સંમેલન વર્ષ 2001થી બેંગલુરુ સ્થિત ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટયૂટ (TERI) દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ છે.
10) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરેશિયસ યાત્રા અંગે સત્ય વિધાન/વિધાનો પસંદ કરો.
1. મોદીએ ગ્લોબલ સાઉથ માટે 'મહાસાગર' નામનું એક નવું વિઝન પ્રસ્તુત કર્યું છે.
2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મોરેશિયસના સર શિવસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડનમાં વૂડ એપલનો છોડ વાવ્યો હતો.
Comments (0)