16 થી 20 મે - 2025 નું કરંટ અફેર્સ

3) તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં CBI ડિરેક્ટરની નિમણૂક સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી?

Answer Is: (B) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેનામાંથી ક્યાં મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું 72મું સંસ્કરણ યોજાશે? 

Answer Is: (B) તેલંગાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) નીચેનમાંથી દર વર્ષે કઈ તારીખે ‘આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ’ ઉજવવામાં આવે છે?

Answer Is: (A) ‘03 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) નીચેનામાંથી કયા રાજ્યમાં ઈ-ગવર્નન્સ પર 28મું રાષ્ટ્રીય સંમેલન યોજાશે?

Answer Is: (B) આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) તાજેતરમાં જ કયા રાજ્યના મંત્રીમંડળે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે?

Answer Is: (B) હરિયાણા 

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) તાજેતરમાં જ ‘સન્માન સાથે વૃદ્ધાવસ્થા’ કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે?

Answer Is: (C) રાષ્ટ્રપતિએ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે ભારતના પ્રથમ AI-આધારિત ડેટા પાર્કનો શિલાન્યાસ કર્યો છે?

Answer Is: (A) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં જ કયો દેશ જીનોમ-સંવર્ધિત ચોખાની જાતો વિકસાવનારો પ્રથમ દેશ બન્યો છે?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) નીચેનામાંથી ત્રિ-સેના ભવિષ્ય યુદ્ધ અભ્યાસ પાઠ્યક્રમનું બીજું સંસ્કરણ ક્યાં યોજાયું હતું? 

Answer Is: (C) નવી દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) હાલમાં જ કયા દેશમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શની એશિયા 2025નું આયોજન થયું છે? 

Answer Is: (B) સિંગાપોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) દુબઈમાં FDIનો સૌથી મોટો સ્ત્રોત દેશ ક્યો છે ?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે તબીબી ઉત્પાદનોના નિયમન માટે MoU કર્યા?

Answer Is: (A) આર્મેનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) નોન પ્રોલિફરેશન ટ્રીટી (NPT - પરમાણુ અપ્રસાર સંધિ) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

1. NPTને 55 વર્ષ પૂર્ણ થયા.
2. NPT 5 માર્ચ, 1970ના રોજ લાગુ થઈ હતી.
3. ભારત NPTનો સભ્ય નથી.
4. ભારત નો ફર્સ્ટ યુઝ (NFU) નીતિનું પાલન કરે છે.

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચેનમાંથી વિઝન 2020 ઈન્ડિયા માટે ગુડવિલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાઈ?

Answer Is: (B) કે.શ્રીકાંત

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

Answer Is: (C) અજય ભાદૂ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરાઈ ?

Answer Is: (B) જસ્ટિસ મનીષ પાંડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) તાજેતરમાં નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ?

Answer Is: (B) અજય સેઠ

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) PMની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરાઈ?

Answer Is: (A) સંજયકુમાર મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up