16 થી 20 જુન - 2025 નું કરંટ અફેર્સ
1) નીચેનામાંથી વિધાનો પૈકી અયોગ્ય વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું વેટિકન સિટીના કાસા સાંતા માર્ટામાં નિધન થયું.
2. તેઓ 2013માં રોમન કેથોલિક ચર્ચના 266મા પોપ બન્યા હતા.
3. પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહને રોમના ચર્ચ સાંતા મારિયા મેગિઓર બેસિલિકામાં દફન કરવામાં આવ્યો.
4) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદી લીડર મધુસૂદન સાઈને ફિજીનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' એનાયત કરાવું.
2. મધુસૂદન સાઈને આ પુરસ્કાર તેમની શ્રીસત્ય સાઈ સંજીવની ચિલ્ડ્રન હોસ્પિટલના માધ્યમથી સ્વાસ્થ્યસંભાળ અને સમાજ કલ્યાણમાં તેમના યોગદાન બદલ અપાયો છે.
8) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં CDS જનરલ અનિલ ચૌહાણે નવી દિલ્હીમાં ભારતીય સશસ્ત્ર દળોના 5 કર્મચારીઓને મેકગ્રેગોર મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કર્યા.
2. મેકગ્રેગોર મેમોરિયલ મેડલની સ્થાપના મેજર જનરલ સર ચાર્લ્સ મેટકાફ મેકગ્રેગોરના સન્માનમાં 1888માં કરવામાં આવી હતી.
20) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો.
1. બેંક ઓફ મહારાષ્ટ્ર ભારતમાં ટ્રેનમાં ATM લગાવનારી દેશની પ્રથમ બેંક બની.
2. ટ્રેનમાં ભારતનું પ્રથમ ATM મહારાષ્ટ્રમાં મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસ ટ્રેનમાં ઈન્સ્ટૉલ કરાયું.
23) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. બિહારે કેનવાસ પર વિશ્વનું સૌથી મોટું મધુબની ચિત્ર બનાવવા માટેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
2. બિહારે બોધ ગયામાં 375 બૌદ્ધ સાધુઓ દ્વારા સૌથી મોટા સિંગિંગ બાઉલ સમૂહવાદન માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
Comments (0)