11 થી 15 સપ્ટેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
2) તાજેતરમાં “કોમનવેલ્થ વેઈટલિફિફ્ટંગ ચેમ્પિયનશિપ 2025'નું આયોજન થયું હતું. તેના વિશે નીચે આપેલ નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. તેનું આયોજન અમદાવાદમાં થયું હતું.
2. ઓસ્ટ્રેલિયા મેડલ ટેબલમાં કુલ 42 મેડલ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું.
3. ભારતે સિનિયર, જુનિયર અને યુવા કેટેગરી એમ કુલ એકંદર પ્રદર્શન કુલ 40 મેડલ જીત્યા હતા.
4. આ ઈવેન્ટમાં 48 કિગ્રા વજન કેટેગરીમાં સુશ્રી મીરાબાઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
13) નીચેનામાંથી “રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2025” વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ઉજવવામાં આવ્યું હતું.
2. તેની થીમ “Eat Right For a Better Life” છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
16) નીચેનામાંથી રેમન મેગ્સેસે એવોર્ડ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે એશિયાનો સૌથી વધુ પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ એવોર્ડ છે.
2. તેને એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
3. ફિલિપાઈન્સના સાતમા રાષ્ટ્રપતિ શ્રી રેમન મેગ્સેસેની યાદમાં ફિલિપાઈન્સ સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
18) ભારત–જાપાન સંદર્ભે નીચેના વિધાનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?
1. ચંદ્રયાન-5 મિશન અંગે ભારત અને જાપાન વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે ISRO અને JAXAનું સંયુક્ત મિશન હશે.
2. 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં જાપાનના વડાપ્રધાનશ્રીએ 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેન (લગભગ 6 લાખ કરોડ રૂપિયા) રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
3. તાજેતરમાં સંયુક્ત ક્રેડિટિંગ મિકેનિઝમ (JCM) પર સહકારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Comments (0)